Pages

Search This Website

Sunday, 22 September 2024

RNSBL Apprentice Recruitment 2024, Eligibility Criteria, How to Apply

RNSBL Apprentice Recruitment 2024, Eligibility Criteria, How to Apply


RNSBL Apprentice Recruitment 2024 : Rajkot Nagarik Sahkari Bank Limited (RNSBL) has published an official notification for RNSBL Apprentice Posts 2024. You can find out more details like post name, vacancy, educational qualification, syllabus, important dates, selection process and how to apply are given below.


RNSBL Recruitment 2024 Highlight

  • Organization Name : Rajkot Nagarik Sahkari Bank Limited
  • Post Name : Apprentice
  • Vacancies : -
  • Job Location : Rajkot / Gujarat
  • Last Date : 28-09-2024

Post Name:
  • Apprentice

Educational Qualification:
  • Any Graduate
  • Please read Official Notification.

Age Limit:
  • Maximum Age : 30 Years

Experience:
  • Freshers May Apply

How to Apply:
  • Interested and Eligible Candidates May Online Apply Through The RNSBL Website.

Important Link :

Job Notification Click Here

Official Website Click Here

Apply Online Click Here


Important Dates:
  • Apply Start : 21-09-2024
  • Last Date : 28-09-2024
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

Friday, 20 September 2024

India Post GDS Recruitment 2024

India Post Office GDS Recruitment for 40889 Posts have been announced. The candidates who were waiting for the Job Notification of the Post Office GDS can download the notification added below. The application form for the India Post GDS jobs can be filled out online. The department of posts has clearly mentioned in the recruitment notification that the applications will be processed online only and no other means will be entertained. Registration has already started and the last date to apply online for GDS Recruitment is 16 February 2023. There won’t be either a written test or an interview.At first, vacancies for 23 States are released. The department has created a dedicated portal indiapostgdsonline.gov.in for online applications.

The online application form link is added below Circle-wise and State Wise.It’s a bright chance for the candidates who haven’t


got a chance in any other reputable govt job. The selection shall be made on the basis of the marks obtained by the applicant in Matriculation. There won’t be either a written test or an interview.At first, vacancies for 23 States are released. The department has created a dedicated portal indiapostgdsonline.gov.in for online applications. The candidates who are willing to apply need to select the concerned state and then the division. Before applying online, candidates are advised to download the official notification and read it carefully to adhere to the department norms of GDS Recruitment.

Also Read
VMC Recruitment 2024

The selection of the candidates will be done through a centralised Merit System on the basis of marks obtained in Class 10th. The final List will be displayed online for the selected candidates. There should be no extra marks for work experience. In case of having a tie, the person with the higher age will be selected for the post. How To Apply Online for GDS Recruitment 2023 on indiapostgdsonline.gov.in? Candidates who are looking to submit an application form for GDS Recruitment can follow the simple steps written here. First of all, open the website indiapostgdsonline.gov.in Then on the left sidebar, click registration and complete registration by providing the details asked. Once registration is completed, use Apply Online Option available in the Left Sidebar.

Once the page is opened, provide the registration number and select the circle applying for. An application form will be displayed on the screen. Provide all necessary information and upload scanned copies of the documents including photograph and signature. Once the application form is completed, pay the application fee and submit the final application form.India Post Office GDS Recruitment for 40889 Posts have been announced. The candidates who were waiting for the Job Notification of the Post Office GDS can download the notification added below. The application form for the India Post GDS jobs can be filled out online. The department of posts has clearly mentioned in the recruitment notification that the applications will be processed online only and no other means will be entertained.


Registration has already started and the last date to apply online for GDS Recruitment is 16 February 2023. The online application form link is added below Circle-wise and State Wise.It’s a bright chance for the candidates who haven’t got a chance in any other reputable govt job. The selection shall be made on the basis of the marks obtained by the applicant in Matriculation. There won’t be either a written test or an interview.At first, vacancies for 23 States are released. The department has created a dedicated portal indiapostgdsonline.gov.in for online applications. The candidates who are willing to apply need to select the concerned state and then the division. Before applying online, candidates are advised to download the official notification and read it carefully to adhere to the department norms of GDS Recruitment .
 
પોસ્ટ વિભાગની ભરતી 2024

રિઝલ્ટ PDF List 2

જાહેરાત નોટિફિકેશન

The selection of the candidates will be done through a centralised Merit System on the basis of marks obtained in Class 10th. The final List will be displayed online for the selected candidates. There should be no extra marks for work experience. In case of having a tie, the person with the higher age will be selected for the post. How To Apply Online for GDS Recruitment 2023 on indiapostgdsonline.gov.in? Candidates who are looking to submit an application form for GDS Recruitment can follow the simple steps written here. First of all, open the website indiapostgdsonline.gov.in
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

Thursday, 12 September 2024

VMC Recruitment 2024: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, અહીંથી ઓનલાઇન અરજી કરો VMC Recruitment 2024

VMC Recruitment 2024 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાર્ડન સુપરવાઇઝર પોસ્ટ માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ ભરતી ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

VMC Recruitment 2024: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી, અહીંથી ઓનલાઇન અરજી કરો

VMC Recruitment 2024

સંસ્થાનું નામવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન – VMC
પોસ્ટનું નામગાર્ડન સુપરવાઇઝર
અરજી મોડઓનલાઇન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ29/09/2024
સત્તાવાર વેબસાઇટhttps://vmc.gov.in/

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન – VMC દ્વારા માટે ઉમેદવારોની ઓનલાઈન https://vmc.gov.in/ અરજીપત્રકો મંગાવવામાં આવે છે.

ઉમેદવારોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વેબસાઇટ પર તમામ સંવર્ગો માટે તા. 29/09/2024 રાત્રીના 23:59 કલાક દરમ્યાન ઓન-લાઈન અરજી કરવાની રહેશે. વિશેષ વિગતો માટે SBI બેંક ની વેબસાઈટ ” https://vmc.gov.in/Recruitment/” વેબસાઈટ પર મૂકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવા જણાવવામાં આવે છે.



VMC Bharti 2024

કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં. ફક્ત ઓનલાઇન .જ અરજી કરવાની રહેશે. આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ www.vmc.gov.in પરથી મેળવવાની રહેશે.,ઉમેદવારે નિયત થયેલ ફી તા. ૨૯/૦૯/૨૦૨૪ સુધીમાં ઓનલાઈન ભરપાઈ કરવાની રહેશે. ફી વગરની અરજીઓ આપોઆપ નામંજુર ગણવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીને ઉપલી વયમર્યાદામાં ઉંમરનો બાધ રહેશે નહીં. તેઓએ પણ ઓનલાઇન અરજી કરવાની રહેશે. (૫) આ ભરતી પ્રક્રિયા બાબતે અરજીઓની સંખ્યા ધ્યાને લઈ જે તે જગ્યાને અનુરૂપ સ્પર્ધાત્મક પરીક્ષા / ઈન્ટરવ્યુ વિગેરે અંગે કમિશનરશ્રી, વડોદરા મહાનગરપાલિકા, વડોદરા જે નિર્ણય કરે તે આખરી અને બંધનકર્તા રહેશે.

નોંધ:- ઉપરોક્ત જગ્યાઓ માટે સરકારશ્રીના નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક: ખરચ/ ૨૦૦૨/૫૭ઝ-૧, તા.૧૬/૦૨/૨૦૦૬ અન્વયે માસિક ફિક્સ વેતનથી ભરવાપાત્ર હોઇ, અત્રેના સા.વ.વિ. પરિપત્ર અંક-૪૪ / ૧૯-૨૦ તાઃ ૦૬/૦૨/૨૦ મુજબ ત્રણ વર્ષ સુધી માસિક ફિક્સ વેતનથી અજમાયશી નિમણુંકને પાત્ર થશે. ત્યારબાદ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કર્યેથી નિયત પગાર ધોરણથી નિયમોનુસાર સમાવવા અંગે વિચારણા કરવામાં આવશે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

VMC Bharti 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.ઓનલાઈન અરજી કરવા માટે અધિકૃત વેબસાઈટ https://vmc.gov.in/ પર વિઝિટ કરો
ઉમેદવારે જાહેરાત ક્રમાંક GARDEN SUPERVISOR (HORTICULTURE) માટે અરજી કરવાની છે એ પોસ્ટની સામે એપ્લાય ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહશે.
હવે ફોર્મ આવી ગયું હશે જેમાં માંગેલ તમામ વિગતો ભરવાની રહશે અને ફોર્મ સબમીટ કરવાનું રહેશે. જેમાં આવેલ એપ્લિકેશન નંબર તમારે નોંધ કરી લેવાનો રહેશે.

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ શું છે?
  • વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 સત્તાવાર વેબસાઇટ https://vmc.gov.in/ છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?
  • વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 માં અરજી કરવાની છેલ્લી તારીખ 29/09/2024 છે.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser

Monday, 2 September 2024

સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયામાં આવી મોટી ભરતી, જાણો સંપૂર્ણ માહિતી અને અરજી કરો | Supreme Court of India Recruitment 2024

Supreme Court of India Recruitment 2024



સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયામાં આવી મોટી ભરતી, જાણો સંપૂર્ણ માહિતી અને અરજી કરો | Supreme Court of India Recruitment 2024

Supreme Court of India Recruitment 2024: શું મિત્રો તમે સરકારી નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે આ નોકરી મેળવા માટેની એક શ્રેષ્ઠ તક છે. સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા (Supreme Court of India) એ 80 જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરનામું બહાર પાડ્યું છે.

સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા ભરતી 2024 | Supreme Court of India Recruitment 2024

ભારતની સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં સરકારી નોકરી મેળવવા માંગતા લોકો માટે સુવર્ણ તકની જાહેરાત કરી છે, કારણ કે તેઓએ જુનિયર કોર્ટ એટેન્ડન્ટ્સની ભરતી માટે એક સૂચના બહાર પાડી છે. આ જગ્યા માટે અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની છે. રસ ધરાવતા ઉમેદવારો 23 ઓગસ્ટ 2024 થી છેલ્લી તારીખ, જે 12 સપ્ટેમ્બર 2024 છે ત્યાં સુધી અરજી કરી શકશે. આ ભરતી ડ્રાઇવ લાયક ઉમેદવારોને પ્રતિષ્ઠિત સંસ્થામાં જોડાવાની તક આપે છે. પાત્રતા માપદંડો અને અરજી પ્રક્રિયાઓ સહિત વધુ વિગતો માટે, ઉમેદવારોએ અધિકૃત સુપ્રીમ કોર્ટની વેબસાઇટનો સંદર્ભ લેવો જોઈએ.

  • આ નોકરીની જાહેરાત કરનાર સંસ્થા નું નામ સુપ્રીમ કોર્ટ (Supreme Court Of India jobs 2024)
  • આ ભરતીમાં પોસ્ટ નામ જુનિયર કોર્ટ અટેન્ડેન્ટ
  • કુલ ખાલી જગ્યા 80+
  • અરજી પ્રક્રીયા શું છે ઓનલાઈન
  • સત્તાવાર વેબસાઇટ https://www.sci.gov.in/

શૈક્ષણિક લાયકાત | સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા ભરતી 2024

અરજી કરનાર ઉમેદવાર કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી 10મુ પાસ કરેલું હોય તો એ ઉમેદવાર અહીંયા ફોર્મ ભરી શકે છે. સાથે સાથે તેને એક વર્ષનો કૂકિંગ ડિપ્લોમા કોર્ષ કરેલો હોવો જોઈએ.અરજી કરનાર ઉમેદવારે જમવાનું બનાવતા આવડવું જરૂરી છે.

વય મર્યાદા | supreme Court of India Recruitment 2024

આ સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા ભરતીમાં ઉંમર મર્યાદા 18 થી 27 વર્ષ રાખવામાં આવી છે. આ ભરતીમાં ઉંમરની ગણતરી 1 ઓગષ્ટ 2024 આધારે થશે. અનામત કેટેગરી જેમકે (ST,એસસી) ના લોકોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે.

આ ભરતીમાં અરજીની ફી કેટલી છે?

  • એસસી, એસટી ,મહિલા અને દિવ્યાંગ ઉમેદવારે 200 રૂપિયા
  • જનરલ અને અન્ય ઉમેદવારે 400 રૂપિયા

અરજી કરવાની છેલ્લી તારીખ શું છે ?

  • આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર 2024 છે. ઉમેદવારોએ આ તારીખોને નોટ કરી લેવી જોઈએ.

સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા ભરતી 2024 | કેવી રીતે અરજી કરવી ?

  • સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા ભરતી 2024 ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે https://cdn3.digialm.com/ પર જવાનું રહેશે
  • પછી ત્યા આપેલ Apply Online 2024 પર ક્લિક કરો.
  • ત્યાર પછી તમારે ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરોત્યાર પછી તમારે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • ત્યાર પછી તમારે અરજી ફી ચૂકવો અને સબમિટ કરો.
  • તેની અરજીની પ્રિન્ટ કાઢીને રાખો.

મહત્વપૂર્ણ લિંક

ઓફિશિયલ નોટિફિકેશન અહીં ક્લિક કરો

ઓફિશિયલ વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
For Best View Please Open This Website In CHROME / OPERA Browser