Pages

Search This Website

Monday, 24 April 2023

Voice Clarity : Sound is not clear in your phone? So repair at home in this way - useful tips

તમારા ફોનમાં અવાજ Clear નથી આવતો? તો ઘરે બેઠા આવી રીતે કરો રિપેર - ઉપયોગી ટિપ્સ




માઈક્રોફોન, ઈયરફોન અને સ્પીકરને સાફ કરો

જો તમારા ફોનમાં અવાજ Clear નથી આવતો તો માઈક્રોફોન, ઈયરફોન અથવા speakar ની સમસ્યા હોય શકે છે ઘણી વખત તેમાં કચરો જમા થઈ જાય છે જેથી Voice Quality ઓછી થઈ જાય છે. તમે ટૂથ બ્રશથી માઈક્રોફોન, ઈયરફોન અને સ્પીકરને સાફ કરી દો. આમ કરવાથી વોઈસ કોલિટી સારી થઈ જશે.
 

HD વોઈસ calling અથવા VoLTE ને કરો ઓન

એન્ડ્રોઈડ ફોનમાં હાઈ-ક્વોલિટી calling ની સુવિદ્યા આપવામાં આવે છે. આ HD વોઈસ calling અથવા VoLTE કહેવામાં આવે છે. આને ઓન કરવાથી calling ની વોઈસ કોલિટી સારી થઈ જાય છે. આજ-કાલ ઘણા ફોનમાં આ ફિચર્સ ઈન બિલ્ટ હોય છે.


Advanced Calling ને કરો ઓન

જો તમને જુનો કોઈ ફોન વાપરી રહ્યા છો તો તમારે તમારા ઓપરેટરનો કોન્ટેક્ટ કરી આને ઓન કરવાની રીત પૂછવી પડશે. જોકે, કેટલાક Phones માં Setting માં જઈને Advanced Calling ને ઓન કરી HD Calling નો અનુભવ લઈ શકાય છે.




Wi-Fi Calling એક સારો વિકલ્પ

મુશ્કેલીઓથી બચવા માટે Wi-Fi Calling સારો વિકલ્પ છે. જ્યારે સિગ્નલ ઓછું પકડાતું હોય ત્યારે તમે આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. ઓછા નેટવર્કમાં અવાજ સ્પષ્ટ નથી આવતો. આ કરવાથી વોઈસ કોલિટી સારી થાય છે અને ઈકો પણ આવતો નથી.


Use this Apps

જો તમને આ બધું કર્યા પછી પણ અવાજ સ્પષ્ટ નથી આવતો તો તમારે કોલ કરવા માટે Google Duo, WhatsApp, Messenger નો ઉપયોગ કરવો જોઈએ.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser