Meri Maati Mera Desh Certificate Meri Maati Mera Desh event will be organized during 9th to 15th August across the country
Selected youths from about 7500 blocks will be carrying mitti from all Villages/Gram Panchayats of their States
Vasudha Vandan programme may be carried out at site of Amrit Sarovar or any water body or otherwise public places.
Aazadi ka Amrit Mahotsav (AKAM) started on 12th March, 2021 with a march from Sabarmati to Dandi. Now, Meri Maati Mera Desh campaign is envisaged as a culminating event of Aazadi ka Amrit Mahotsav. The campaign contains several programmes to be organized in rural areas covering Vasudha Vandan, Shila Phalakam (memorial).
A review meeting about the preparation of different programmes under the event Meri Maati Mera Desh was held today, jointly under the chairpersonship of Shri Shailesh Kumar Singh, Secretary, Rural Development and Secretary, Youth Affairs, Ms. Meeta Rajivlochan. Senior officials from all the States/UTs participated in the meeting.
Secretary, Youth Affairs detailed the outline of the event. She further shared that the programmes of this event should be planned well in advance and be organized during 9th to 15th August,2023. The selected youths from about 7500 blocks will assemble at Kartavya Path, Delhi. They will be carrying mitti (soil) from all the villages/Gram Panchayats of their States in the mega event to be organized in the month of August, 2023. The Amrit Vatika to be constructed at Kartavaya Path as outcome of Vasudha Vandan will have indigenous plants and Shilaphalakam.
Secretary Rural Development, Shri Singh emphasized the importance of VasudhaVandan and Shilaphalakam. Shri Singh highlighted that each Gram Panchayat/village will renew and replenish mother earth by planting 75 saplings of indigenous species under VasudhaVandan.
Secretary Rural Development further added that the VasudhaVandan programme may be carried out at the site of Amrit Sarovar or any water body or otherwise public places such as schools, Gram Panchayat Bhawans or any appropriate place decided by the Gram Panchayat.
Shri Singh emphasized the importance of Shilaphalakam. The fundamental aspect of the programme is to express heartfelt attitude towards all the veers who have made supreme sacrifice for the nation. Secretary, Rural development requested all the States/UTs to ensure Jan Bhagidari and the people from all walks of life to participate in large numbers.
Additional Secretary, Ministry of Panchayati Raj suggested the States/UTs to engage all the elected representatives in the events organized in the Gram Panchayats.
States have been briefed about the details of the campaign as well as expectations from the States/UTs through the presentation made by Joint Secretary (Mahatma Gandhi NREGA).
“આઝાદી કા અમૃતમહોત્સવ”ની પૂર્ણાહુતિને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા આગામી તા. ૯ થી ૩૧ ઓગષ્ટ દરમિયાન સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ – માટીને નમન, વીરોને વંદન” અભિયાન હાથ ધરવામાં આવશે. માતૃભૂમિને સમર્પિત આ ઝુંબેશ હેઠળ દેશભરની તમામ એટલે કે, ૨.૫ લાખથી વધુ ગામની માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ સુધી લાવીને “આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક” તેમજ “અમૃતવાટિકા” નું નિર્માણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પણ “મારી માટી, મારો દેશ” ઝુંબેશ હેઠળ આગામી તા. ૯ થી ૨૫મી ઓગષ્ટ દરમિયાન વિવિધ સ્થાનિક કાર્યક્રમો અને માટીયાત્રાઓનું આયોજન કરવામાં આવશે.
“મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત દેશભરમાં સ્થાનિક કાર્યક્રમો અને માટી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરના ગામડાઓમાં ગામથી તાલુકા સુધીની માટીયાત્રાઓ યોજાશે. આ યાત્રા ગામડે-ગામડેથી એક-એકમુઠ્ઠીમાટી લઇ તેને તાલુકા કક્ષાએ એકત્ર કરશે. ત્યારબાદ તાલુકાથી દિલ્હી કર્તવ્યપથ સુધીની અમૃત કળશ યાત્રાનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં દરેક તાલુકાનું પ્રતિનિધિત્વ કરતા ૭૫૦૦થી પણ વધારે યુવાનો એકત્ર થયેલી માટીના કળશ અમૃત વાટિકાની સ્થાપના માટે દિલ્હી – કર્તવ્યપથ સુધી પહોંચાડશે.
‘મારી માટી, મારો દેશ અભિયાન’ ને જનભાગીદારી થકી વધુ ભવ્ય બનાવવા ભારત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેને અનુસરીને રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરમાં તા.૧૬ થી૨૫ ઓગસ્ટ દરમિયાન “મારી માટી, મારો દેશ” ઝુંબેશને સમર્પિત પ્રાસંગિક કાર્યક્રમોનુ આયોજન કરવામાંઆવશે. ગુજરાતના શહેરી વિસ્તારો પણ આ અભિયાનમાં સક્રિયરીતે સહભાગી થશે. ગ્રામીણ વિસ્તારોની જેમ શહેરી વિસ્તારમાં પણ સૌપ્રથમ ટાઉન પંચાયત, કેન્ટોન્મેન્ટ બોર્ડ, ત્યાર બાદ નગરપાલિકા અને મહાનગરપાલિકા કક્ષાએ તેમજ અંતમાં દેશની રાજધાની ખાતે ‘મારી માટી, મારોદેશ’ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાશે.
કેવી રીતે મેરી માટી મેરા દેશનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું?
સૌ પ્રથમ તમારે મેરી માટી મેરા દેશની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે.
મેરી માટી મેરા દેશ વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો
હવે હોમ પેજ પર તમને “Take Pledge” નો વિકલ્પ દેખાશે. જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
તમે ક્લિક કરતાની સાથે જ એક નવું પેજ ખુલશે. જેમાં તમારે ફરીથી “Take Pledge”ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
હવે જે નવું પેજ ખુલશે તેમાં તમારે તમારું નામ, મોબાઈલ નંબર, રાજ્ય અને જિલ્લો દાખલ કરવો પડશે.
હવે તમારે નીચે આપેલ શપથને ધ્યાનથી વાંચવું પડશે અને સબમિટના વિકલ્પ પર ક્લિક કરો.
હવે નવા ખુલેલા પેજમાં, તમારે છોડ રોપતી વખતે અથવા તમારા હાથમાં માટીનો દીવો પકડીને સેલ્ફી અપલોડ કરવાની રહેશે.
અપલોડ કર્યા પછી, તમારે સબમિટના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
મેરી માટી મેરા દેશ પ્રમાણપત્ર તમે ક્લિક કરતાની સાથે જ તમારી સ્ક્રીન પર દેખાશે.