ઊંઝા નગરપાલિકા ભરતી 2024, પરીક્ષા વગર સીધી ભરતી, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

ઊંઝા નગરપાલિકા ભરતી 2024 : પ્રાદેશીક કમિશ્નરશ્રી, નગરપાલિકાઓ ગાંધીનગર ઝોનના હુકમ ક્રમાંક RCMGN/0033/11/2023 તા. ૦૭/૧૧/૨૦૨૩ થી થયેલ હુકમ અને શરતોની જોગવાઈઓ અનુસાર નગર પાલિકાની પસંદગી સમિતિ ધ્વારા નકકી કરવામાં આવેલ ધોરણ તથા શરતો અને ઉઝા નગર પાલિકાના મંજુર થયેલ લઘુતમ મહેકમ માટે કર્મચારીઓની ભરતી-બઢતી અંગેના ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ-૨૭૧ હેઠળ પ્રાદેશીક કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર ધ્વારા તા.૦૨/૦૬/૨૦૨૩ ના હુકમથી મંજુર થયેલ ભરતી બઢતીના નિયમો-૨૦૨૩ ને આધિન સ્પર્ધાત્મક પરીક્ષા આધારે નીચે પત્રકમાં દર્શાવેલ સંવર્ગની જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી પાંચ વર્ષના સમયગાળા માટે ફીકસ પગારથી સીધી ભરતીથી નિમણુંક માટે અરજીઓ મંગાવવામાં આવે છે.
ઊંઝા નગરપાલિકા ભરતી 2024
પોસ્ટનું નામ & લાયકાત
કેવી રીતે અરજી કરવી?
નોંધ: અરજદારે ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ સાથે આપેલ સરનામે અરજી ફક્ત રજી. પોસ્ટ મારફતે મોકલી આપવાની રહેશે.
અરજી મોકલવાનું સરનામું :
મહત્વપૂર્ણ તારીખો:
મહત્વપૂર્ણ લિંક :
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
ઊંઝા નગરપાલિકાભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
ઊંઝા નગરપાલિકા ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 12 એપ્રિલ 2024 છે.
ઊંઝા નગરપાલિકા ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

- સંસ્થાનું નામ ઊંઝા નગરપાલિકા
- પોસ્ટ નામ સ્વીપર / ડ્રેનેજ સફાઈ કામદાર
- કુલ જગ્યા 73
- સ્થળ ઊંઝા
- અરજી છેલ્લી તારીખ 12/04/2024
- અરજી પ્રકાર આર.પી.એડી / સ્પીડ પોસ્ટ
પોસ્ટનું નામ & લાયકાત
- શાખા / જગ્યાનું નામ કુલ જગ્યા શૈક્ષણિક લાયકાત
- સ્વીપર / ડ્રેનેજ સફાઈ કામદાર 73 લખી વાંચી શકે તેવા
કેવી રીતે અરજી કરવી?
- ઉપરોકત જગ્યાઓ માટેની અરજી વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિધ્ધ થયેથી ૩૦ દિવસ સુધીમાં ચીફ ઓફીસરશ્રી, ઉઝા નગરપાલિકા જિ.મહેસાણાખાતે ફક્ત રજીસ્ટર પોસ્ટ એ.ડી થી મોકલી આપવાની રહેશે.
નોંધ: અરજદારે ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ સાથે આપેલ સરનામે અરજી ફક્ત રજી. પોસ્ટ મારફતે મોકલી આપવાની રહેશે.
અરજી મોકલવાનું સરનામું :
- ઉપરોકત સંવર્ગ માટે અ૨જી સાથે બિન અનામત વર્ગના અરજદારે રૂા. ૩૦૦/- ચીફ ઓફીસર, ઉઝા નગરપાલિકા, ઉઝા ના નામના ડિમાન્ડ ડ્રાફટથી મોકલવાની રહેશે. અનુસુચિત જાતિ, અનુસુચિતજનજાતિ તથા સામાજીક શૈક્ષણિક પછાત વર્ગના તથા આર્થિક નબળા વર્ગના ઉમેદવારે પણ કોઈ ફી ભરવાની રહેશે નહી.
મહત્વપૂર્ણ તારીખો:
- છેલ્લી તારીખ જાહેરાતની તારીખથી 30 દિવસની અંદર. (જાહેરાત તારીખ 14/03/2024 )
મહત્વપૂર્ણ લિંક :
- ઊંઝા નગરપાલિકા જાહેરાત નોટિફિકેશન અહીં ક્લિક કરો
- અ૨જી અંગેનો નિયત નમૂનો અહીં ક્લિક કરો