Pages

Search This Website

Tuesday, 20 May 2025

CISF Head Constable Notification out 2025

CISF Head Constable Notification out 2025


CISF Head Constable Notification out 2025: સીઆઇએસએફ દ્વારા હેડ કોન્સ્ટેબલ ની નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, સીએસએફમાં ભરતી ની રાહ જોતા તમામ ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. જીઆઇએસએફ દ્વારા નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર કુલ 403 જગ્યા માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ ભરતી લગત તમામ માહિતી જેમકે પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, ઓનલાઇન અરજી કરવાની અગત્યની તારીખ તેમજ સિલેક્સન પ્રોસેસ અને ઓનલાઇન અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ માહિતી સંપૂર્ણ વિગત અહીં આર્ટીકલ માં આપવામાં આવેલી છે.

👨‍✈️CISF હેડ કોસ્ટેબલ ભરતી 2025

ભરતી સંસ્થાસેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF )
પોસ્ટહેડ કોસ્ટેબલ
જગ્યા403
અરજી મોડઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ6 જુન 2025
વેબસાઈટhttps://cisfrectt.cisf.gov.in/


શૈક્ષણિક લાયકાત

  • 12 પાસ. ધોરણ 12 પાસ કરેલ ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે છે.
  • શૈક્ષણિક લાયકાત ની વિગતવાર માહિતી માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરી વાંચવા ભલામણ કરવામાં આવે છે.


🎂ઉંમર મર્યાદા

  • મિનિમમ ઉંમર મર્યાદા :- 18 વર્ષ
  • મેક્સિમમ ઉંમર મર્યાદા :- 23 વર્ષ
  • ઉંમરની ગણતરી 1 ઓગસ્ટ 2025 પ્રમાણે થશે
  • સરકારશ્રીના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે


💁‍♂️શારીરિક ક્ષમતા

ક્રાઈટેરિયાપુરુષમહિલા
ઊંચાઈ165 cm155 cm
ચેસ્ટ ( પુરુષો માટે )77 cm + 5 cm expansion


📌 CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2025

  • સ્પોર્ટસ કોટા વેકેન્સી : 403 પોસ્ટ ( જનરલ ડ્યુટી)
  • ઓફિસિયલ નોટિફિકેશન જાહેર : 14 મે 2025
  • એપ્લિકેશન શરૂ થયા તારીખ : 18 મે 2025
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 06 જુન 2025


🔖અરજી ફી

  • જનરલ / OBC :– ₹100/-
  • Sc /St / female / ex-serviceman:- Nil


🖥️ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://cisfrectt.cisf.gov.in/ પર જવું
  • ત્યારબાદ રજીસ્ટ્રેશન કરી લોગીન થવું
  • અરજી ફોર્મ માં તમામ માહિતી ભરવી
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા
  • અરજીની ફી ભરવી


💸પગાર ધોરણ

  • pay level -4 ( સાતમા પગાર પંચ મુજબ )
  • પગાર :- ₹25,500 – ₹81,100 + એલાઉન્સ

Note : ઓનલાઇન અરજી કરતા પહેલા અહીં આપેલ સત્તાવાર નોટિફિકેશન ને ધ્યાનપૂર્વક વાંચવા ઉમેદવારોને ભલામણ કરવામાં આવે છે, જેમાં શૈક્ષણિક લાયકાત, અરજી ફી અને ઉંમર મર્યાદા લગત વિગતવાર માહિતી વાંચવી.

🔗 Important Links

ActionLink
👉 Apply OnlineClick Here
📄 Official NotificationClick Here
📌More job infoClick Here

🗓️ Important Dates

EventDate
✍️ Notification Out14 May 2025
🔔 Start Date to Apply18 May 2025
⏳ Last Date to Apply06 June 2025
For Best View Please Open This Website In CHROME / OPERA Browser