Search This Website

Thursday, 9 February 2023

શરીરમાં ગમે ત્યાં નસ બ્લોક થઇ ગઇ હોય તો અચૂક અપનાવી જુવો આ ઉપાય, 100% મળી જશે પરિણામ…

શરીરમાં ગમે ત્યાં નસ બ્લોક થઇ ગઇ હોય તો અચૂક અપનાવી જુવો આ ઉપાય, 100% મળી જશે પરિણામ…


આજના આધુનિક યુગમાં લોકો મોટેભાગે બહારના ભોજન પર નિર્ભર થઇ ગયા છે. જેના લીધે તેમને અનેક સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હા, મોટેભાગે લોકો બહારી ભોજનને કારણે જે સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તે સમસ્યા નસો બ્લોક થવાની છે. જે આજે યુવાનોમાં વધારે દેખાઈ રહી છે.


આજે અમે તમને જે ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તેનો ઉપયોગ કરીને તમે નસોનું બલોકેઝ તો દૂર કરી શકશો પણ સાથે સાથે તેના લીધે આજુબાજુ આવી ગયેલા સોજાને પણ દૂર કરશો. તો ચાલો આપણે જાણીએ કે આના ઉપાયો કયા કયા છે. જેની મદદથી તમે રાહત મેળવી શકશો.


જો તમારા શરીરમાં કોઈ જગ્યાએ નસ બ્લોક થઇ ગઇ હોય તો તમારે સૌથી પહેલા ઓલિવ તેલ અને વિટામિન ઈ બંને ને મિક્સ કરીને શરીરના જે ભાગ પર નસ બ્લોક થઇ ગઇ હોય તે જગ્યા પર માલિશ કરવાથી તમને રાહત મળશે.


જોકે તમારે માલિશ કર્યા પછી થોડોક સમય તડકામાં બેસવું જોઈએ. આવું કરવાથી બ્લોક નસ ખુલી જશે.


જો તમે ઉપરનો ઉપાય કરવા માંગતા નથી તો તમે તજ, કાળા મરી, તમાલપત્ર, લવિંગ, તજ, અખરોટ વગેરેને એકદમ ચૂર્ણ સ્વરૂપે વાટી લો અને તેને ભૂખ્યા પેટે પાણી સાથે લેવામાં આવે તો તમને રાહત મળશે. જોકે આ ઉપાય કરવાથી લાંબા ગાળે ફરક જોવા મળશે.






જો તમને નસ બ્લોક થઇ ગઇ છે તો કાળી દ્રાક્ષ અને અંજીરને રાતે પાણીમાં પલાળીને રાખવામાં આવે અને જો તેને સવારે લેવામાં આવે તો તમને રાહત મળશે. આ સાથે નસ બ્લોક પણ ખુલી જશે. જો તમે દાડમનો રસ પીવો છો તો પણ તમને રાહત મળી શકે છે. આ નસ બ્લોકેઝ ખૂલવામાં મદદ કરી શકે છે.


લસણ ખાવાથી પણ નસોનું બ્લોકેઝ ખોલી શકાય છે. હા લસણનો ઉપયોગ કરવાથી રક્તવાહિનીઓ ખુલી જાય છે અને લોહી યોગ્ય રીતે પરિભ્રમણ કરે છે. આ સાથે લસણને શેકીને અથવા પીસીને દૂધમાં નાખીને પણ સેવન કરી શકો છો. તેનાથી તમને નસ બ્લોકેઝ ખોલવામાં મદદ કરશે.


જો તમે અળસીના બીજને પાણીમાં પલળીને તે પાણી સાથે તેનુ સેવન કરવામાં આવે તો તમને નસ બ્લોક ખોલવામાં મદદ કરશે. આ સાથે તમને બીજી ઘણી બીમારીઓ દૂર કરવામાં પણ મદદ મળશે.