Search This Website

Thursday 30 November 2023

VMC Recruitment 2023 For Public Health Worker | Field Worker Posts

VMC Recruitment 2023 For Public Health Worker | Field Worker Posts

VMC Recruitment 2023 : Vadodara Municipal Corporation, VMC has Recently Invites Application for the Public Health worker & Field Worker Recruitment 2023, Eligible Candidates Apply Online Before Last Date, For More Details About VMC Recruitment 2023 given below article Or Official Advertisement.



VMC Recruitment 2023

It is a good opportunity for all the interested candidates who are looking for jobs in VMC Recruitment 2023. For more information related to Educational Qualification, Age Criteria, Selection Mode, Important Date and other Eligibility process please read the below article carefully. Also must read the official advertisement in detail before applying.

  • Recruitment Organization : Vadodara Municipal Corporation (VMC)
  • Posts Name : Public Health Worker and Field Worker
  • Vacancies : 554
  • Job Location : India
  • Last Date to Apply : 30-11-2023
  • Mode of Apply : Online

VMC Vacancies Details
Posts Name Vacancy
  • Public Health Worker 106
  • Field Worker 448
  • Total 554

Age Limit

  • Minimum – 18 Years
  • Maximum – 45 Years

Educational Qualification

  • Please read the Official Notification for Educational Qualification details.

Pay Scale

  • The Monthly Salary of Vadodara Municipal Corporation area and Public Health Worker 14,931/- Per month.

How to Apply ?

  • Interested Candidates may Apply Online Through the official Website.

Important Dates

  • Apply online Start – 21/11/2023
  • Last Date to Apply Online – 30/11/2023

Important Links

Read More »

Wednesday 29 November 2023

ચીનમાં ફેલાયેલ નવી બીમારીને લઈ ગુજરાત સરકાર સતર્ક: તમામ હોસ્પિટલોને આપ્યો મહત્વનો આદેશ, જાણો શું

ચીનમાં ફેલાયેલ નવી બીમારીને લઈ ગુજરાત સરકાર સતર્ક: તમામ હોસ્પિટલોને આપ્યો મહત્વનો આદેશ, જાણો શું

Gujarat Government Alert Latest News: ચીનના બાળકોમાં જોવા મળેલી શ્વાસની બિમારીને લઇ સરકાર સતર્ક, રાજ્યના તમામ ઓક્સિજન પ્લાન્ટની કાર્યક્ષમતા અંગેનો રિપોર્ટ આપવા અને તમામ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સહિતનું ઓડિટ કરવા આદેશ

 

ચીનના બાળકોમાં જોવા મળેલી શ્વાસની બિમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક

રાજ્યની તમામ હોસ્પિટલમાં બેડ, દવાઓ અને સાધન તૈયાર રાખવા કેન્દ્રની સૂચના

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની સૂચના બાદ સરકારે આપ્યા આદેશ

જરૂરી બેડ, દવાઓ અને ઓક્સિજન સહિતની સામગ્રી તૈયાર રાખવા સૂચના

Gujarat Government Alert : ચીનના બાળકોમાં જોવા મળેલી શ્વાસની બિમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક બની છે. વાત જાણે એમ છે કે, કેન્દ્રીયઆરોગ્ય મંત્રાલયની સુચના બાદ રાજ્ય સરકાર પણ હવે એક્શનમાં આવી છે. મહત્વનું છે કે, હાલ દેશમાં આ રોગથી કોઈ ખતરો નથી છતા તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. રાજ્ય સરકારે હોસ્પિટલમાં જરુરી બેડ, દવાઓ, સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવા સુચના આપી છે. આ સાથે રાજ્યના તમામ ઓક્સિજન પ્લાન્ટની કાર્યક્ષમતા અંગેનો રિપોર્ટ આપવા જણાવાયું છે.


રાજ્ય સરકાર સતર્ક બની

ચીનના બાળકોમાં જોવા મળેલ શ્વાસની બિમારીને લઈ તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સાવચેત રહેવા અને જરૂરી પગલાં લેવા કહ્યું હતું. આ દરમિયાન હવે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની સૂચના બાદ રાજ્ય સરકારે આદેશ આપ્યા છે. જેમાં જરૂરી બેડ, દવાઓ અને ઓક્સિજન સહિતની સામગ્રી તૈયાર રાખવા સૂચના અપાઈ છે. આ સાથે રાજ્યના તમામ ઓક્સિજન પ્લાન્ટની કાર્યક્ષમતા અંગેનો રિપોર્ટ આપવા જણાવાયું તો તમામ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી સહિતનું ઓડિટ કરવા આદેશ આપવામાં આવ્યો છે. પૂર્વ તૈયારીના ભાગરૂપે વેન્ટિલેટર, PPE કીટનો સ્ટોક ઉપલબ્ધ રાખવા સૂચના પણ અપાઈ છે.






ગઈકાલે આરોગ્યમંત્રીએ પણ આપ્યું હતું નિવેદન

ચીનમાં ફેલાયેલી રહસ્યમય બીમારીને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ચીનમાં આ બીમારીથી હજુ સુધી કોઈ મૃત્યું નોંધાયું નથી. ગુજરાત કે ભારતના નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી. કોવિડ સમયે સૌ કોઈ ડરી ગયા છતાં આપત્તતિમાંથી નીકળી ગયા છે. ફરીથી કોઈ આવી આપત્તિ આવે તેમ લાગતું નથી. આપત્તિ આવશે તો પણ એનો સામનો કરવા આપણે સૌ સજ્જ છીએ. ચીનમાં વધુ એક રહસ્યમય બીમારીમાં લોકો સપડાઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને બાળકો આ રોગની ચપેટમાં આવી રહ્યા છે. તેવામાં માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા અને ઈન્ફલ્યુએન્ઝા ફ્લૂના કેસોને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને પણ ચિંતા વ્યક્ત કરી છે અને ચીન સાથે સંબંધિત માહિતી માંગી છે. બીજી તરફ ભારત સરકાર પણ આ મામલે અત્યારથી જ સતર્કતા દાખવી રહી છે અને આગમચેતીના ભાગરૂપે કાર્યવાહી હાથ ધરી છે.


સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શું કહ્યું ?

એક અહેવાલ મુજબકેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને હોસ્પિટલની તૈયારીઓ મામલે જરૂરી દિશા નિર્દેશ કર્યા છે. વધુમાં ચીનમાં બાળકોમાં શ્વસન સંબંધી બિમારી મામલે સરકાર સતત નજર રાખી રહી હોવાનું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે. એક બાજુ શિયાળો અને કેટલાક રાજ્યોમાં વરસાદી વાતાવરણ હોવાથી પત્રમાં મંત્રાલયે તમામ રાજ્યના સબંધિત વિભાગને હોસ્પિટલોમાં હાલની આરોગ્ય સેવા પર સતત નિરીક્ષણ કરવા ખાસ જણાવાયું છે. વધુમાં મિશ્રઋતુને ધ્યાને લઇ વિશેષ ધ્યાન આપવા જણાવાયું છે. બીજી તરફ મંત્રાલય દ્વારા હોસ્પિટલમાં કેવી તૈયારી છે તે પણ જણાવવા કહ્યું છે. હોસ્પિટલમાં બેડ, માટે દવાઓ અને રસીઓ, મેડિકલ ઓક્સિજન, એન્ટિબાયોટિક્સ, PPE વગેરેની સુવિધા મામલે પણ જણાવાયુ છે.


Read More »

ચીનમાં આવેલી નવી બીમારીએ ભારતનું વધાર્યું ટેન્શન, 6 રાજ્યોના લોકોને એલર્ટ રહેવા આપી સલાહ

ચીનમાં આવેલી નવી બીમારીએ ભારતનું વધાર્યું ટેન્શન, 6 રાજ્યોના લોકોને એલર્ટ રહેવા આપી સલાહ




કોરોના બાદ હવે ચીનમાં એક નવી બીમારી ફેલાઈ રહી છે. આ કારણે મોટી સંખ્યામાં લોકો ન્યુમોનિયા જેવી નવી બીમારીથી પીડિત છે, જેમાં બાળકોની સંખ્યા ઘણી વધારે છે, જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ નવી બીમારીને કોરોના સાથે કોઈ સંબંધ છે કે નહીં. ચીનમાં આ રોગ ફેલાયા બાદ ભારત સરકાર પણ સાવચેતીના પગલાં લઈ રહી છે. ભારત સરકારે ચીનમાં વકરેલા રોગચાળાને લઇ 6 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે, જેમાં રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, ઉત્તરાખંડ, તમિલનાડુ અને હરિયાણાનો સમાવેશ થાય છે. NCDCના પૂર્વ નિર્દેશક ડૉ. સુજીત સિંહે આ અંગે માહિતી આપતા કહ્યું કે ચીન તરફથી મળેલી માહિતી અંગે શંકા છે, તેથી સાવચેતી માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જોવાનું એ રહે છે કે આ પ્રકારનો રોગ અહીં આવ્યો છે કે કેમ? અથવા આ સામાન્ય ન્યુમોનિયાના કેસો છે? શ્વસન સંબંધી રોગ સામાન્ય છે કે તેનું સુગર કનેક્શન? ISDP નેટવર્કને એલર્ટ કરવામાં આવ્યું છે. કેસ સ્ટડી સમુદાયમાં થવો જોઈએ. જો કેસ વધે છે, તો નમૂનાઓ લેવા જોઈએ અને પરીક્ષણ કરવું જોઈએ. H3 N2 અને H1N1 ને બદલે H9N2 નું પણ પરીક્ષણ કરવું જોઈએ. ટેસ્ટથી ખબર પડશે કે તે કેવા પ્રકારની પેટર્ન છે. બિમારી અથવા મૃત્યુદર પણ જોવાની જરૂર છે. અમારી વ્યૂહરચના એ છે કે અમે લેબ અને સર્વેલન્સ દ્વારા નજર રાખીએ.

ચીનમાં બાળકોમાં ન્યુમોનિયાના કેસમાં જબરદસ્ત વધારો થયો છે. આ કારણે, સાવચેતીના પગલા તરીકે, આ રાજ્યોમાં હોસ્પિટલો અને આરોગ્ય કર્મચારીઓને શ્વાસની સમસ્યા સાથે આવતા દર્દીઓને ઝડપી સારવાર કરવા માટે સૂચના આપવામાં આવી છે. કર્ણાટક સરકારે પણ તેના રાજ્યના લોકોને મોસમી ફ્લૂ વિશે જાગૃત રહેવા જણાવ્યું છે. ઉપરાંત, મોસમી ફ્લૂના લક્ષણો, જોખમી પરિબળો અને શું કરવું અને શું ન કરવું તેની યાદી બહાર પાડવામાં આવી છે.

લોકો માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે

લોકોને ખાંસી કે છીંક આવે ત્યારે મોં અને નાક ઢાંકવા, વારંવાર હાથ ધોવા, ચહેરાને સ્પર્શ કરવાનું ટાળવા અને ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. સ્થાનિક અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે રાજસ્થાન આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે પરિસ્થિતિ “હાલમાં ચિંતાજનક નથી” પરંતુ તબીબી કર્મચારીઓએ જાગ્રત રહેવું જોઈએ અને ચેપી રોગોના ફેલાવાને રોકવા જોઈએ. રાજસ્થાને કહ્યું કે બાળરોગ એકમો અને તબીબી વિભાગોમાં પૂરતી વ્યવસ્થા થવી જોઈએ.

ગુજરાત અને ઉત્તરાખંડમાં આરોગ્ય વિભાગ એલર્ટ

દરમિયાન, ગુજરાતના આરોગ્ય મંત્રી હૃષિકેશ પટેલે જણાવ્યું હતું કે ચીનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કોવિડ -19 રોગચાળા દરમિયાન બનાવવામાં આવેલ આરોગ્ય સંભાળ માળખાને સાવચેતીના પગલા તરીકે મજબૂત કરવામાં આવી રહ્યું છે. સરકારે અધિકારીઓને તેમની તૈયારીઓની સમીક્ષા કરવા જણાવ્યું છે. તે જ સમયે, ઉત્તરાખંડના આરોગ્ય અધિકારીઓને શ્વસન રોગોના કેસોની દેખરેખ વધારવા માટે સૂચના આપવામાં આવી છે. કારણ કે ઉત્તરાખંડના ત્રણ જિલ્લા ચમોલી, ઉત્તરકાશી અને પિથોરાગઢ ચીનની સરહદને અડીને આવેલા છે. હરિયાણાના આરોગ્ય વિભાગની સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે જાહેર અથવા ખાનગી હોસ્પિટલોમાં “અસાધારણ શ્વસન રોગો”ના કોઈપણ કેસની તાત્કાલિક જાણ કરવી જોઈએ.

તમિલનાડુમાં રોગનો સામનો કરવાની તૈયારી

તમિલનાડુ પણ તૈયારીઓને વેગ આપવા માટે પગલાં લઈ રહ્યું છે. તેણે સરકારી અને ખાનગી હોસ્પિટલોને પણ સમાન આદેશો આપ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં હજુ સુધી બાળકોમાં ન્યુમોનિયાનો કોઈ કેસ નોંધાયો નથી, તેમ છતાં અધિકારીઓને સાવચેતીના પગલા તરીકે તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્રએ 24 નવેમ્બરના રોજ જણાવ્યું હતું કે ભારત ચીનમાં વર્તમાન ઈન્ફલ્યુએન્ઝા પરિસ્થિતિથી ઉદ્ભવતી કોઈપણ કટોકટી માટે તૈયાર છે અને તે દેશમાં H9N2 ફાટી નીકળવા અને શ્વસન સંબંધી બિમારીના કેસોનું નિરીક્ષણ કરી રહ્યું છે.
Read More »

TAT Result Analysis & How to Check TAT-HS Result

Columbia College’s High School programs are certified by the Province of British Columbia.

Over the years, Columbia College has consistently been one of the top three providers of international students at the University of British Columbia. Columbia College also sends a large number of students to Simon Fraser University, another major university in Vancouver.


રાજ્યમાં આવેલી સ્કૂલોમાં શિક્ષકોની ખાલી જગ્યા ૫૨ જ્યાં સુધી કાયમી ભરતી કરવામાં ન આવે ત્યાં સુધી પ્રવાસી શિક્ષકો દ્વારા અભ્યાસ કરાવવામાં આવતો હતો. જોકે, તાજેતરમાં જ શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષક યોજના રદ કરી તેના સ્થાને જ્ઞાન સહાયકની નિમણુંક કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્ઞાન સહાયકની નિમણુંક માટે દ્વીસ્તરીય પરીક્ષાના આધારે પસંદગી કરવાનું નકકી કરાયું હતું અને તેના માટે રાજ્ય પરીક્ષા બોર્ડને પરીક્ષા લેવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જેથી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક માટે પરીક્ષાનું આયોજન કરી પરિણામ જાહેર કર્યું હતું. જેના આધારે જ્ઞાન સહાયકની ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
TAT-HS Result

દરમિયાન, ધોરણ-11 અને 12માં પણ જ્ઞાન સહાયક બનવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દ્વીસ્તરીય પરીક્ષા લેવામાં આવી છે. આ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મેઈન્સની પરીક્ષા લેવામાં આવીછે, પરંતુ હજુ સુધી તેનું પરિણામ જાહેર કરાયું ન હોવાથી ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયકની ભરતી થઈ નથી. ધો.11 અને 12ના શિક્ષક માટેની અભિરૂચી કસોટીની પ્રિલિમ પરીક્ષા ગુજરાતી માધ્યમની 6 ઓગસ્ટના રોજ અને હિન્દી તથા અંગ્રેજી માધ્યમની 13 ઓગસ્ટના રોજ લેવામાં આવી હતી.

આ બંને પરીક્ષામાં કુલ 103867 ઉમેદવાર ઉપસ્થિત રહ્યાં હતા. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી પ્રિલીમ પરીક્ષામાં 70 કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર ઉમેદવારોને મેઈન્સ પસંદ કરવામાં આવ્યાં હતા. મેઈન્સ માટે માટે સમગ્ર રાજ્યના 43933 ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતા. આ પરીક્ષા રાજ્યના અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ, વડોદરા અને સુરતમાં લેવામાં આવી હતી. પરીક્ષા પુર્ણ થયા બાદ હજુ સુધી તેનું પરિણામ જાહેર કરાયું ન હોવાથી હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

TAT પરીક્ષાનુ રીઝલ્ટ આજે જાહેર કરવામા આવ્યુ છે. જે ઉમેદવારો રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ પરથી જોઇ શકે છે.


TAT-HS Result

દરમિયાન, ધોરણ-11 અને 12માં પણ જ્ઞાન સહાયક બનવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દ્વીસ્તરીય પરીક્ષા લેવામાં આવી છે. આ માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મેઈન્સની પરીક્ષા લેવામાં આવીછે, પરંતુ હજુ સુધી તેનું પરિણામ જાહેર કરાયું ન હોવાથી ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયકની ભરતી થઈ નથી. ધો.11 અને 12ના શિક્ષક માટેની અભિરૂચી કસોટીની પ્રિલિમ પરીક્ષા ગુજરાતી માધ્યમની 6 ઓગસ્ટના રોજ અને હિન્દી તથા અંગ્રેજી માધ્યમની 13 ઓગસ્ટના રોજ લેવામાં આવી હતી.

આ બંને પરીક્ષામાં કુલ 103867 ઉમેદવાર ઉપસ્થિત રહ્યાં હતા. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી પ્રિલીમ પરીક્ષામાં 70 કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર ઉમેદવારોને મેઈન્સ પસંદ કરવામાં આવ્યાં હતા. મેઈન્સ માટે માટે સમગ્ર રાજ્યના 43933 ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતા. આ પરીક્ષા રાજ્યના અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ, વડોદરા અને સુરતમાં લેવામાં આવી હતી. પરીક્ષા પુર્ણ થયા બાદ હજુ સુધી તેનું પરિણામ જાહેર કરાયું ન હોવાથી હવે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

TAT પરીક્ષાનુ રીઝલ્ટ આજે જાહેર કરવામા આવ્યુ છે. જે ઉમેદવારો રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ પરથી જોઇ શકે છે.

How to Check TAT-HS Result

TAT હાયર સેકન્ડરી પરીક્ષાનુ રીઝલ્ટ ઓનલાઇન જોવા માટે નીચે ના સ્ટેપ અનુસરો.

  • સૌ પ્રથમ રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ http://sebexam.org ઓપન કરો.
  • ત્યારબાદ આ વેબસાઇટ મા Print Result ઓપ્શન પર કલીક કરો.
  • જેમા આપેલા વિવિધ રીઝલ્ટ પૈકીTAT (હાયર સેકન્ડરી) મુખ્ય પરીક્ષા ઓપ્શન સીલેકટ કરો
  • તેમા તમારો પરીક્સાનો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી સબમીટ આપતા રીઝલ્ટ ખૂલી જશે.

અગત્યની લીંક

TAT RESULT LINK અહિં ક્લીક કરો
હોમ પેજ અહિં ક્લીક કરો

TAT હાયર સેક્ન્ડરી રીઝલ્ટ એનાલીસીસ અહિં કલીક કરો
Read More »

GSRTC Driver O.M.R Merit List 2023 PDF Download @gsrtc.in

GSRTC Driver Recruitment 2023 Merit List Out: The Gujarat State Road Transport Corporation (GSRTC) has released the GSRTC Driver Recruitment 2023 Merit List for 4062 Driver Vacancy on the official website www.gsrtc.in. The GSRTC Driver Merit List 2023 PDF mentioned the names of the candidates who have been shortlisted for the further process. Candidates can get all the GSRTC Merit List 2023 details. Keep checking jobsgujarat.in regularly to get the latest updates.




GSRTC Driver Bharti Merit List 2023: Overview

  • Organization Name : Gujarat State Road Transport Corporation (GSRTC)
  • Post Name : Driver
  • Vacancies : 4062
  • Category : Merit List
  • GSRTC Driver Merit List 2023 Date : 28/11/2023
  • Selection Process : Written Exam – Driving Test
  • Official Website : www.gsrtc.in

Education Qualification

  • 12th Pass
  • Please read official Notification for education qualification details.

Age Limit
  • 18 to 35 Years.
  • Please read official notification for more age limit details.

GSRTC Provisional OMR Driver Merit List 2023
  • Candidates who met the requirements and demonstrated interest in these positions can visit the official website to verify the OJAS GSRTC Provisional OMR Driver Merit List of their Written Exam by providing their registration number and password. More details like GSRTC Conductor Waiting List 2023 PDF Download, GSRTC Driver Waiting List 2023 PDF Download, GSRTC Driver Merit List, GSRTC Conductor Merit List, OJAS GSRTC Driver Merit List, GSRTC Driver Conductor Cut Off, GSRTC Conductor Cut Off, Provisional Merit List, etc. on official website @ gsrtc.in Driver Conductor Merit List


Login Details For GSRTC Provisional O.M.R. Merit List for Driver Post/OJAS GSRTC Provisional OMR Driver Merit List

Candidates Name
Register Number
Application Number
Cut Off Marks
Minimum Passing Marks
Date of Birth, etc.


Steps to Download the GSRTC Driver Merit List 2023

Candidates should follow the steps given below to download the GSRTC Driver Bharti 2023 Merit List PDF from the official website:
  • Step 1: Visit the official website www.gsrtc.in.
  • Step 2: Click on the Recruitment Tab on the homepage.
  • Step 3: On the new page, click on ” Provisional O.M.R. Merit List for Driver Post” in the recruitment section.
  • Step 4: The GSRTC Driver Merit List 2023 appears on the screen.
  • Step 5: Download the GSRTC Driver Bharti 2023 Merit List PDF and save it for future reference…


Important Links

Merit List PDF Click Here
Notice Click Here
Official Website Click Here



FAQs

Q1. Is GSRTC Driver Recruitment 2023 Merit List out?

Yes, the GSRTC Driver Recruitment 2023 Merit List has been released on 28th November 2023.

Q2. How many candidates have been shortlisted in GSRTC Driver Bharti 2023 Merit List?

Q3. How can I download GSRTC Driver Recruitment 2023 Merit List PDF?
Read More »

Sunday 19 November 2023

GUVNL Recruitment 2023 – Apply Click Here

GUVNL Recruitment 2023 – Apply Click Here


Are you also looking for a job or someone in your family or friend circle needs a job then we have brought a good news for you because Gujarat Urja Vikas Nigam Limited Recruitment opportunity has come so we request you to read this article till the end and Share this article to everyone who is in dire need of a job.




GUVNL Recruitment 2023

  • Recruitment Board GUVNL
  • Total Posts As Per Recruitment
  • Year 2023
  • Last Date 24-11-2023

Post
  • Manager


Education Qualification

  • Please read the Official Notification for Educational Qualification details.

Age Limit

  • The minimum age limit is 18 years while the maximum age limit is 35 years to apply in this recruitment of Gujarat Urja Vikas Nigam Limited.

Selection Process

  • In this recruitment of Gujarat Urja Vikas Nigam Limited, the candidate will be selected through interview.

How to Apply?
  • Interested candidates may apply through official website.

Important Dates
  • Last Date 24-11-2023

Important Links

Advertisement Click Here
Apply Online Click Here
Read More »

Friday 17 November 2023

Weight Loss for Men/Women with Calorie Counter,Diet plan,Dietitian's & Trainers

Weight Loss for Men/Women with Calorie Counter,Diet plan,Dietitian's & Trainers


HealthifyMe is a health and fitness app that provides weight loss diet plans and personal trainers. With an easy Google Fit and Samsung Health integration, it keeps you fit on all devices!


The app powers you with hand wash tracker, sleep tracker, workout tracker, weight loss tracker & calorie tracker. Known as India's best dietitian app, it can help you reach your fitness goals.


HealthifyMe also includes no-equipment home workout videos for men & women such as:

Full-body workouts - abs, belly fat, biceps, chest, arms, shoulder, & quads. Yoga - stretching exercises & breathing practices. When it comes to fitness, it is an all-in-all training app with personal trainers who understand your preferences and provide a tailored workout plan.


This diet app also has daily challenges with friends to improve fitness & lose weight. A motivated training club keeps your spirits up and ensures that you stick to the diet plan and exercise app.


Weight loss isn't hard. This weight loss training app's calorie counter helps you lose weight & get fit with health data, fitness trackers & a specialized diet plan. Let your calorie counter, diet chart, and nutrition calculator guide you to your fat loss goals. Eating right is made easy with the many healthy recipes. This weight loss trainer app is known for diet plan weight loss, with lakhs of people having experienced fitness transformations.


TOP FEATURES:

1. Lose weight with a personal diet plan to build immunity & achieve health and fitness goals. HealthifyMe creates a diet chart and meal planner from your health data and BMI so you know exactly how to go about your diet and workout.


2. Eat healthy with your nutrition and calorie calculator! Log meals with a touch, check your macros, or simply take a photo of your lunch. Access the largest database of Indian foods including international cuisines & healthy recipes, from dal to dosa, with Indian serving sizes.

3. Count calories: view your health data, weight loss, fat loss progress & daily calories at a glance. Make calorie counting a habit while you start healthy eating habits.

4. Track your health data with a nutrition calculator that breaks down protein, fibre & carbohydrate intake with accurate macro-nutrient mapping.


5. Get personalized health & weight loss suggestions 24* 7 from Ria, the world's first AI-powered nutritionist, driven by over 200 Million food & gym logs. Get instant answers, insights, and feedback on your diet plan and workouts.


6. Your diet chart, fat loss, gym & yoga routine is even more effective with expert help! Connect with professional yoga instructors, nutritionists & dieticians to enjoy dedicated one-on-one coaching.*

7. Your specialized diet plan lets you easily manage dietary health conditions (diabetes, thyroid, PCOS, cholesterol, hypertension) & help the overall immune system fight viral & bacterial infections.


8. Find health advice, recipes and your daily dose of motivation for your fitness goals through fresh content on your app's feed, every day.


Start your weight loss journey today & use your calorie counter to track progress. Join 15 million users who have lost weight and gained confidence with our award-winning health and calorie tracker. Eat better, lose weight and Healthify yourself!


The trust of hospitals like Manipal, Medanta, Cloud9 & Sakra along with the guidance of some of the best healthcare practitioners enables HealthifyMe to combine technology and the latest medical science to deliver the best in fitness and weight loss solutions.

--------

Sync with Pedometers:

HealthifyMe syncs activity & step counter data by seamlessly integrating with Samsung Health, Google Fit, Garmin, and Fitbit.


PERMISSIONS REQUIRED (All optional):

Location: Google Fit location/distance data, BLE scan, Autofill city/country code

Read/Write Storage: Share files & images on chat

Camera: Video call, food recognition, photo uploads

Microphone: Voice typing/commands


*Available with HealthifyMe Premium
Read More »

Thursday 16 November 2023

આ ઝાડના ફળ તો ઠીક પણ પત્તા ચાવવાથી પણ શરીરની નબળાઈ થઈ જશે દૂર, મજબૂત કરી દેશે બોડી

આ ઝાડના ફળ તો ઠીક પણ પત્તા ચાવવાથી પણ શરીરની નબળાઈ થઈ જશે દૂર, મજબૂત કરી દેશે બોડી



આયુર્વેદના જાણકારી શુભમ જણાવે છે કે, ખાસ કરીને સરગવાનો ઉપયોગ લોકો શાકભાજી તરીકે કરતા હોય છે, પણ આયુર્વેદના જાણકાર તેના પત્તાનો પણ ઉપયોગ કરે છે. જાણકારીના અભાવમાં કોઈ પણ વ્યક્તિ ડોક્ટરની સલાહ બાદ તેનો ઉપયોગ કરી શકે છે.


ઔષધિય છોડની છોડમાં દરેક માણસ હોય છે, પણ જાણકારીના અભાવમાં ઘણી વાર આંખોની સામે પડેલી ઔષધિ મિસ થઈ જાય છે. ખાસ કરીને જો વાત કરીએ ઔષધિય ગુણવાળા ઝાડ-છોડની તો, ખૂબ જ ઓછા લોકો હશે, જેમણે ખાસ પ્રકારના ઝાડ-છોડ અને તેના ઉપયોગ વિશે ખબર હોય છે. આજે અમે આપને આવા જ એક ઔષધિય છોડની જાણકારી આપીશું. જે ખૂબ જ સરળતાથી મળી જાય છે અને સ્વાસ્થ્ય માટે રામબાણ હોય છે.



ઔષધિય છોડના જાણકાર શુભમ જણાવે છે કે, સરગવામાં પ્રોટીનનો સારો એવો સ્ત્રોત હોય છે. સરગવાના પત્તામાં ભરપૂર માત્રામાં પ્રોટીન જોવા મળે છે. તેની સાથે જ તેમાં પોટેશિયમ, વિટામિન, કેલ્શિયમ અને ફોસ્ફોરસ પણ સારી એવી માત્રામાં જોવા મળે છે.


શુભમે જણાવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ સરગવાના પત્તાનો ઉપયોગ કરે છે. તો તેની શારીરિક નબળાઈ દૂર થશે. તેમાં બેડ કોલેસ્ટ્રોલને કમ કરવાના ગુણ જોવા મળે છે. જે આપના હ્દય માટે ખૂબ જ ખાસ હોય છે. આ ઉપરાંત તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે. જે ત્વચા રોગ સંબંધિત પરેશાનીઓને પણ દૂર કરે છે.


ખાસ કરીને લોકો સરગવાનો ઉપયોગ શાકભાજી તરીકે કરે છે. પણ જાણકારીના અભાવ તેના સાચો ઉપયોગ થઈ શકતો નથી. જો કે, ઘણા જાણકાર લોકો તો તેના પત્તાનો પણ સારો એવો ઉપયોગ કરે છે. પતંજલિના આયુર્વેદાચાર્ય ભુવનેશ જણાવે છે કે, સરગવાના પત્તામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે ઈમ્યૂનિટીને બૂસ્ટ કરવાનું કામ કરે છે.



પતંજલિના આયુર્વેદાચાર્ય ભુવનેશનું કહેવું છે કે, જો કે, સરગવાના પત્તામાં કેટલાય ઔષધિય ગુણ ભરેલા હોય છે. તેમ છતાં પણ તેનો ઉપયોગ ડોક્ટરની સલાહ બાદ જ કરવો જોઈએ. તેના ઉપયોગથી આંખની સમસ્યા, શરીરની દુર્બળતા, રોગ પ્રતિકારક શક્તિની કમી અને બેડ કોલેસ્ટ્રોલ જેવી કેટલીય સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. 


(Disclaimer: આ આર્ટિકલમાં આપેલી સલાહ સામાન્ય જાણકારી માટે છે, Mytechnologyhubs.com તેની પુષ્ટિ કરતું નથી, કોઈ પણ સલાહ સૂચન પર અમલ કરતા પહેલા ડોક્ટર્સનો સંપર્ક કરવો.News by Tv18 Gujarati )
Read More »

Wednesday 15 November 2023

દાદર (ધાધર)-ખંજવાળ, શરદી-ખાંસી સહિત કેટલીય બીમારી ખતમ કરી દેશે આ એક છોડ, જાણો તેના અન્ય ફાયદા

દાદર (ધાધર)-ખંજવાળ, શરદી-ખાંસી સહિત કેટલીય બીમારી ખતમ કરી દેશે આ એક છોડ, જાણો તેના અન્ય ફાયદા

ધરતી પર એકથી એક ચડીયાતી જડીબુટી છે, જે કોઈ સંજીવનીથી કમ નથી. આજે અમે આપને એક એવી ઔષધિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેના લાભ ગજબના છે. ઘાંસની માફક દેખાતી આ ઔષધિ કોઈ સંજીવનીથી કમ નથી.



જી હાં, આજે અમે વાત કરી રહ્યા છીએ ગુમા ઔષધિ જે દ્રૌણપુષ્પીના નામથી પણ ઓળખાય છે. આ ઔષધિનું નામ જેટલુ અજબ ગજબ છે, તેનાથી ક્યાંય વધારે તેના સ્વાસ્થ્ય ફાયદા પણ છે. તેને વિવિધ પ્રકારની કેટલીય ગંભીર બીમારીઓમાં ઉપયોગ કરાય છે.


આ ઔષધિ એક નાના છોડ તરીકે થાય છે, જે ખાસ કરીને રેતાળ માટીમાં જોવા મળે છે. તેના નાના નાના સફેદ રંગના ફુલ થાય છે. તેના અનેક નામ છે, જેમ કે દ્રૌણપુષ્પી, ગૂમાડલેડોના, ગોયા, મોરાપાતી, ગુમા અને ઘુસપીસગ વગેરે.




આ ઔષધિ તમામ ગંભીર બીમારીઓમાં રામબાણનું કામ કરે છે. આ ઔષધિને જ્વર નાશકના નામથી પણ ઓળખાય છે. આયુર્વેદ ચિકિત્સક ડો. સર્વેશ કુમાર જણાવે છે કે, આ એક ખૂબ જ મહત્વનો નાના છોડ છે. જેને ગુમા અથવા દ્રૌણપુષ્પીના નામથી ઓળખાય છે.


આ ઔષધિ સ્વસ્થ માનવ જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈ પણ પ્રકારના પેટ સાથે જોડાયેલી બીમારી હોય અથવા જુનો દુખાવો, ગઠિયા સાથે જટિલ તાવમાં રામબાણનું કામ કરે છે.


આ છોડના પત્તા ઘસવાથી તુલસીના છોડ જેવી સુગંધ આવે છે. તે તાવ, વાત, પિત્ત દોષ, ટાઈફોઈડ, અનિંદ્રા, ન્યૂરોલોજિકલ, ડિસઓર્ડર, હિસ્ટીરિયા, ધાધર, ખંજવાળ, સોજો, ગઠિયા, એનીમિયા, ગેસ, ખાંસી-શરદી, આંખના રોગ, માથાનો દુખાવો અને વિંછીના ડંખ મારવામાં ખૂબ જ ઉપયોગી છે.


તેને સારી રીતે ધોઈને લોકો તેનો ભોજન સાથે પણ ઉપયોગ કરે છે. તેના પત્તાને સારી રીતે ઉકાળીને ઉકાળો બનાવીને પણ તેનું સેવન કરવામાં આવે છે.



(Disclaimer: આ આર્ટિકલમાં આપેલી સલાહ સામાન્ય જાણકારી માટે છે, mytechnologyhubs.com તેની પુષ્ટિ કરતું નથી, કોઈ પણ સલાહ સૂચન પર અમલ કરતા પહેલા ડોક્ટર્સનો સંપર્ક કરવો)
Read More »

Tuesday 14 November 2023

Vidhyasahayak New Bharti & 2600 Bharti Waiting Round Realated Latest News Updates

Single destination where a teacher can learn,  engage and be recognised.

Uplift your schools and students; raise the bar for quality education. Use this app as a learning platform to strengthen teaching & learning in your school. 

In this age of personalisation of learning, feel the power of technology in the palm of your hand.  Experience specially designed learning courses, podcasts &  learning bytes that fit into hectic schedules of teachers. 

Search through high quality curated content with field-tested and well-researched practices. Select as per your requirements and pace. 

Watch videos and webinars, learn and share about subject related misconceptions, error patterns among students and interesting practical ways to address the same.

Participate in discussions with teacher community of your city or beyond. Share best practices & also learn from others.

It is a platform to support self-driven motivated teachers to set new thresholds of learning for their students. Elevate your schools with good practices for both scholastic & co-scholastic aspects including management processes.


Classplus - Lite is a Free Online Teaching App specially designed for teachers, educators, coaching institute owners, and content creators. As India's premier tuition teacher app, it offers a platform for remote teaching. It’s the perfect teaching online app for those looking to build an online presence and increase their income.

Classplus is a 360-degree Online Classes App for Teachers and Educators. It’s a free platform where you can manage your entire Online Coaching for every teacher's needs, making it easier than ever to transition from traditional to teaching online. The app comes loaded with the following online teaching tools:

📹 Live Classes: With this live teaching app, conduct unlimited classes on your live teaching platform with your students at just a click

💬 Chat with your Students: Clear doubts, make announcements or send motivational messages. Use the chat feature to communicate seamlessly

🧑‍🏫 Create Batches: With our online tuition app for teachers, you can easily manage your entire online course platform by creating batches just like your offline class, communicate with each batch separately via the chat feature, and conduct online classes for free

📚 Send Assignments: Engage students with tests, assignments, and notes, enhancing their online teaching experience

💵 Collect Fees: Use this teaching platform to collect fees online, ensuring credit to your account






Create Posters: Create your own customized promotional posters with the Classplus Lite App which you can share anywhere

About Classplus:
With a vision of revolutionizing the teaching and learning methodology in India, Classplus has achieved a number of milestones and is now India’s Biggest EdTech Company.



Why Classplus:
With Classplus, you can create an education app, teach online with your brand, and take your traditional classroom online. Coaching institutes have leveraged the Classplus teaching app and are generating crores of revenue with the help of their online teaching app.



Why Classplus Lite?
With the most secure and advanced servers, Classplus enables coaching institutes to grow their income by offering the following:

Security: All your courses and study materials are secured with SSL encryption so that your course will be accessible to your own students only. We have also disabled screenshots and screen recordings so that you can give online tuition to your students without worry.

Student Management: This free online teaching app simplifies student management, catering to online and offline learners.

Easy Promotion: With custom notifications, a Student Chat option, and our Grow Tab, you can easily create and promote your courses and study material with your students.

Start today and grow your own online teaching or coaching business with Classplus!

Read More »

Sunday 12 November 2023

ચશ્મા વિના નથી દેખાતું? આ ઉપાયથી એક જ મહિનામાં ઉતરી જશે આંખના નંબર

ચશ્મા વિના નથી દેખાતું? આ ઉપાયથી એક જ મહિનામાં ઉતરી જશે આંખના નંબર

Food For Eyes: તમે તમારા આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરી શકો છો, જે આંખોની દ્રષ્ટિ સુધારવામાં મદદ કરી શકે છે.



Eye Care: વધતી ઉંમર સાથે આંખો નબળી પડવા લાગે છે, પરંતુ આજના સમયમાં આંખોનું નબળું પડવું એ વધતી ઉંમરની નિશાની નથી પણ આજકાલ લોકોની જીવનશૈલી, આખો સમય મોબાઈલમાં વ્યસ્ત રહે છે. આ બધા કારણો પણ નબળી દ્રષ્ટિનું કારણ બની શકે છે. જેના કારણે નાના બાળકો પણ ચશ્મા આવી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે, કેટલાક એવા ઘરેલું ઉપાય છે જે આંખોની દ્રષ્ટિ વધારવામાં મદદ કરી શકે છે. તમે તમારા આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરી શકો છો, જે આંખોની દ્રષ્ટિ સુધારવામાં મદદ કરી શકે છે. ચાલો જાણીએ શું કરવું જોઈએ...

દ્રષ્ટિ સુધારવા માટે શું ખાવું?

આંખોની દ્રષ્ટિ સુધારવા માટે આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે, જેમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય.

માછલી

આંખોની દ્રષ્ટિ સુધારવા માટે તમે માછલીનું સેવન કરી શકો છો. જો તમે માછલી નથી ખાતા, તો તમે તમારા આહારમાં માછલીના તેલની કેપ્સ્યુલને પણ સામેલ કરી શકો છો. આ તમારી દૃષ્ટિ સુધારવામાં મદદ કરે છે. સૅલ્મોન, ટુના, ટ્રાઉન્સ, સારડીન અને હિલ્સા જેવી માછલીઓમાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે, જે આંખોની દ્રષ્ટિ સુધારવામાં મદદ કરી શકે છે.

ડ્રાઈ ફ્રૂટ્સ

આંખોની દ્રષ્ટિ સુધારવા માટે તમે તમારા આહારમાં ડ્રાય ફ્રૂટ્સનો પણ સમાવેશ કરી શકો છો. જણાવી દઈએ કે, ઘણા ડ્રાય ફ્રુટ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ અને વિટામિન ઈ મળી આવે છે, જે આંખોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ માટે તમે તમારા આહારમાં અખરોટ, કાજુ, બદામ, મગફળીનો સમાવેશ કરી શકો છો.

ખાટા ફળો

સાઇટ્રસ ફળોનું સેવન આંખોની દ્રષ્ટિ સુધારવામાં પણ મદદ કરી શકે છે. તમે લીંબુ, નારંગી, મોસમી ફળો અને વિટામિન સીથી ભરપૂર વસ્તુઓ જેવા સાઇટ્રસ ફળોનું સેવન કરી શકો છો, જે આંખોની દ્રષ્ટિ સુધારવામાં મદદ કરી શકે છે.

પાંદડાવાળા શાકભાજી

આંખોની દ્રષ્ટિ સુધારવા માટે તમે તમારા આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરી શકો છો. તે લ્યુટીન અને ઝેક્સાન્થિન જેવા પોષક તત્વોથી ભરપૂર છે, જે આંખો માટે ફાયદાકારક હોઈ શકે છે. તમે તમારા આહારમાં કોબી, પાલક, મેથી, ગાજર જેવી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો.


(Disclaimer: સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. Mytechnologyhubs.com આ માહિતીની જવાબદારીનો દાવો કરતું નથી.)
Read More »

Wednesday 8 November 2023

AI ડીપફેક ટેકનોલોજી દ્વારા લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી, જાણો શું છે Deepfake અને કેવી રીતે ફ્રોડથી બચી શકાય?

AI ડીપફેક ટેકનોલોજી દ્વારા લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી, જાણો શું છે Deepfake અને કેવી રીતે ફ્રોડથી બચી શકાય?

સ્કેમર્સ લોકોની માહિતી એકઠી કરે છે, જેમ કે ફોટો, વીડિયો, ઓડિયો વગેરે. તેની સાથે જ ડુપ્લિકેટ આઇડેન્ટિટી જે દેખાય છે તે બનાવવામાં આવે છે. ત્યારબાદ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રોસેસિંગ કરીને મોડલ્સ બનાવવામાં આવે છે. આ મોડલમાંથી ડીપફેક વીડિયો અને ઓડિયો બનાવવામાં આવે છે.


હાલ દુનિયાના જુદા-જુદા દેશોમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ક્રેઝ વધી રહ્યો છે. લોકો ઘણા કામ AI ટેલનોલોજી દ્વારા કરવા ઈચ્છે છે. પરંતુ ટેકનોલોજી દ્વારા ફ્રોડ કરનારા ગુનેગારો ડીપફેકનો ઉપયોગ કરીને છેતરપિંડી કરી રહ્યા છે. કેરળના એક વ્યક્તિ સાથે ડીપ ફેક દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી. ચાલો જાણીએ કે આ ડીપફેક ટેક્નોલોજી શું છે અને કેવી રીતે લોકો સાથે થાય છે છેતરપિંડી.



ડીપફેક દ્વારા કેવી રીતે થાય છે ફ્રોડ

સ્કેમર્સ લોકોની માહિતી એકઠી કરે છે, જેમ કે ફોટો, વીડિયો, ઓડિયો વગેરે. તેની સાથે જ ડુપ્લિકેટ આઇડેન્ટિટી જે દેખાય છે તે બનાવવામાં આવે છે. ત્યારબાદ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રોસેસિંગ કરીને મોડલ્સ બનાવવામાં આવે છે. આ મોડલમાંથી ડીપફેક વીડિયો અને ઓડિયો બનાવવામાં આવે છે, જેથી કરીને લોકોને છેતરી શકાય.



ડીપફેકને કેવી રીતે ઓળખી શકાય

  1. જો ફોન કોલ આવે તો કોલરનો અવાજ થોડો બદલાયો હશે.
  2. કોલર તમને વ્યક્તિગત અને મહત્વપૂર્ણ માહિતી અંગે પૂછશે.
  3. કોલર રૂપિયાની મદદ માટે કહેશે.
  4. જો તમે કોલરને ચેક કરવા જુદા-જુદા સવાલ પૂછશો, તો તે સાચો જવાબ આપી શકશે નહીં


ડીપફેક કેવી રીતે બનાવવામાં આવે છે?

  • ડીપફેક વિડીયો બનાવવા માટે સૌ પ્રથમ જે વ્યક્તિનો વિડીયો બનાવવો હોય તેના વાસ્તવિક ફોટા અને વિડીયો ડીપફેક વિડીયો બનાવવા માટે તૈયાર કરેલ ટૂલમાં મુકવામાં આવે છે. એન્કોડર અને ડીકોડરનો ઉપયોગ કરવામાં આવે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI આ ફોટા અને વીડિયોનું વિશ્લેષણ કરે છે. આ રીતે ફાઈનલ વીડિયો આઉટપુટ મળે છે.
ડીપફેક ફ્રોડથી બચવા માટે આ રીતે રહો સાવચેત

  • કોઈપણ અજાણી વ્યક્તિને રૂપિયા ટ્રાન્સફર કરતા પહેલા તેની તપાસ કરો.
  • તમારી વ્યક્તિગત માહિતી જેમ કે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, OTP, CVV વગેરે કોઈની સાથે શેર કરવા નહીં.
  • સોશિયલ મીડિયા પર તમારું એકાઉન્ટ પ્રાઈવેટ રાખો. જેથી અજાણી વ્યક્તિ તમારા ફોટા કે વિડિયો જોઈ શકે નહીં.
  • જો તમારી સાથે સાયબર ફ્રોડ થાય તો www.cybercrime.gov.in પર ફરિયાદ કરો. આ સિવાય તમે 1930 પર કોલ કરીને સંપર્ક કરી શકો છો.
Read More »

FCI Recruitment : ભારતીય ફૂડ કોર્પોરેશનમાં ભરતી, છેલ્લી તારીખ : 15-11-2023

FCI Recruitment : ભારતીય ફૂડ કોર્પોરેશનમાં ભરતી, છેલ્લી તારીખ : 15-11-2023

FCI Recruitment : ભારતીય ફૂડ કોર્પોરેશનમાં ભરતી @ fci.gov.in : ભારતીય ફૂડ કોર્પોરેશન ( FCI ) નિવૃત્ત સિવિલ એન્જિનિયરો પાસેથી અરજીઓ માંગી રહી છે, જેઓ કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/પીએસયુમાંથી સલાહકારની પોસ્ટ માટે નિવૃત્ત થયા છે.



ભારતીય ફૂડ કોર્પોરેશનમાં ભરતીની સત્તાવાર સૂચના અનુસાર ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ અને દસ્તાવેજોની ચકાસણી પર આધારિત છે. પસંદગી પ્રક્રિયા અંગેની વિગતો પછીથી જણાવવામાં આવશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો નિયત ફોર્મેટમાં અરજી ફોર્મ ભરી શકે છે.

FCI Recruitment 2023

ભારતીય ફૂડ કોર્પોરેશનમાં ભરતી માટે પોસ્ટનું નામ

ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) સલાહકારની જગ્યા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ સ્વીકારે છે. ભારતીય ફૂડ કોર્પોરેશનમાં ભરતી માટે માત્ર 01 ખાલી સીટ ઉપલબ્ધ છે.

ભારતીય ફૂડ કોર્પોરેશનમાં ભરતી માટે વય મર્યાદા

ભારતીય ફૂડ કોર્પોરેશનમાં ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારની મહત્તમ ઉંમર 61 વર્ષની હોવી જોઈએ.

આ પણ વાંચો,
SBI બેન્કમાં ભરતી


ભારતીય ફૂડ કોર્પોરેશનમાં ભરતી માટે પગાર
  • ભારતીય ફૂડ કોર્પોરેશનમાં ભરતી ની સત્તાવાર સૂચનાના આધારે, પસંદ કરાયેલ ઉમેદવારોને માસિક રૂ. 60000 મહેનતાણું મળશે.

ભારતીય ફૂડ કોર્પોરેશનમાં ભરતી માટેનો કાર્યકાળ

  • સગાઈ કરારના ધોરણે કરવામાં આવે છે અને ભારતીય ફૂડ કોર્પોરેશનમાં ભરતી માટે પસંદ કરાયેલ ઉમેદવારો 02 વર્ષના સમયગાળા માટે રોકાયેલા રહેશે પરંતુ FCI ધોરણે જરૂર પડ્યે આગળ વધારી શકાય છે. પોસ્ટિંગનું સ્થળ હેડક્વાર્ટર, નવી દિલ્હી હશે.
આ પણ વાંચો.

ભારતીય ફૂડ કોર્પોરેશનમાં ભરતી માટે લાયકાત અને અનુભવ

  • ભારતીય ફૂડ કોર્પોરેશનમાં ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવાર પાસે નીચે દર્શાવેલ જરૂરી લાયકાત અને અનુભવ હોવો આવશ્યક છેઉમેદવાર પાસે સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી અથવા માન્ય યુનિવર્સિટીમાંથી તેની સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ.
  • જે અધિકારીઓ કેન્દ્ર/રાજ્ય સરકાર/પીએસયુમાંથી પગાર સ્તર 12 (CDA)/E-5(IDA) પર નિવૃત્ત થયા છે.
  • સંબંધિત સંસ્થાઓમાં સિવિલ એન્જિનિયર તરીકે કામ કર્યું છે.
  • કન્સલ્ટન્ટ માટેની લાયકાત માટે MACP ના આધારે આપવામાં આવેલ પગાર ધોરણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.



ભારતીય ફૂડ કોર્પોરેશનમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની ભારતીય ફૂડ કોર્પોરેશનમાં ભરતી માટે વ્યક્તિગત ચર્ચા/ઇન્ટરવ્યુના આધારે પસંદગી કરવામાં આવશે. આ હેતુ માટે રચવામાં આવેલી સમિતિ વ્યક્તિગત વાર્તાલાપ/ઇન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોને આમંત્રિત કરશે અને તેમની પસંદગી અંતિમ રહેશે, જેમાં કોઈ વાતચીત કરવામાં આવશે નહીં. ફક્ત પસંદ કરેલ ઉમેદવારને જ સૂચિત કરવામાં આવશે.
ભારતીય ફૂડ કોર્પોરેશનમાં ભરતી માટે કેવી રીતે અરજી કરવી

ભારતીય ફૂડ કોર્પોરેશનમાં ભરતી ની અધિકૃત સૂચના અનુસાર , યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારોએ અધિકૃત સૂચનામાંથી નિયત ફોર્મેટ મેળવવું જોઈએ અને તે જ યોગ્ય રીતે ભરેલું અરજીપત્ર જરૂરી દસ્તાવેજો સાથે ડેપ્યુટી જનરલ મેનેજર (Estt-I) ને સબમિટ કરવું જોઈએ.

ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, 16-20, બારાખંબા લેન, નવી દિલ્હી-110001 અને છેલ્લી તારીખે અથવા તે પહેલાં dgme1.fci@gov.in પર ઈમેલ દ્વારા તેમનું અરજી ફોર્મ પણ સબમિટ કરો. નિયત તારીખ પછી કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. અરજી ફોર્મ સબમિટ કરવાની અંતિમ તારીખ આ જાહેરાતના પ્રકાશનના 15 દિવસની છે.


Important Link

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
Read More »

Age Calculator app

Gujarat Anganwadi Bharti 2023: સમગ્ર ગુજરાતમાં આંગણવાડીની ભરતી 2023, ઓનલાઇન અરજી પ્રક્રિયા શરુ.




Age Calculator app is the accurate age finder in day , month & years

આંગણવાડી ભરતી માટે નીચે જુઓ
👇👇👇👇👇

The Age Calculator app is a highly accurate and user-friendly tool designed to help you determine your total age with ease. Whether you're looking to find out how many years, months, weeks, days, hours, minutes, or seconds you've been alive, this age calculator app provides a quick and simple solution. With its intuitive interface and versatile features, the Age Calculator app is an essential tool for anyone looking to keep track of their age and the ages of their loved ones.


One of the key features of this age calculator app is the built-in date and day calculator. This feature allows you to determine how many days are left before or after a specific date, making it a versatile tool for both personal and professional use. Whether you're planning a trip, a special event, or just need to keep track of important dates, the date and day calculator provides a convenient solution.


Another important feature of this age calculator app is the ability to save the birthdays of your family members. With this feature, you can easily keep track of important dates and milestones in the lives of your loved ones. Simply input their name and date of birth, and the age calculator will determine their total age for you. This makes it an incredibly convenient tool for anyone looking to stay on top of important dates in the lives of their loved ones.

In addition to its user-friendly interface and versatile features, the Age Calculator app is highly accurate. The app uses the latest algorithms to determine your age, ensuring that you receive accurate and reliable results every time. This accuracy makes it a valuable tool for both personal and professional use.


Features of the Age Calculator App:


Total Age Calculator: Quickly determine your total age in years, months, weeks, days, hours, minutes, and seconds with this feature.


Date and Day Calculator: Determine the number of days before or after a specific date with this versatile and easy-to-use feature.


Family Member Birthday Tracker: Keep track of important dates and milestones in the lives of your family members by saving their birthdays in this feature.


User-Friendly Interface: Enjoy an intuitive and user-friendly interface, making it easy to find the information you need.


Accurate Results: The app uses the latest algorithms to ensure accurate and reliable results every time you use it.

Leap Year Identification: The app can accurately identify if a specific year is a leap year or not, useful for age and other date-related calculations.


Age Difference Calculator: Determine the difference in age between two people by entering their birthdates, with results presented in years, months, weeks, days, hours, minutes, and seconds.


Convenient and Versatile: With its comprehensive features and user-friendly interface, the Age Calculator app is a convenient and essential tool for anyone looking to keep track of their age and the ages of their loved ones.


In conclusion, the Age Calculator app is a reliable and versatile solution for anyone looking to perform age and date-related calculations. With its accurate results, user-friendly interface, and comprehensive features, this app is a must-have for anyone looking to keep track of their age and the ages of their loved ones.

🔥ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર ની ભરતી🔥

👇👇👇👇👇👇👇👇

https://e-hrms.gujarat.gov.in/Advertisement/Index

Read More »

Tuesday 7 November 2023

Plantix digital kheti for Farmers || ફુદીનાના પાંદડાના 7 વાસ્તુ અને સ્વાસ્થ્ય લાભો જાણો -જોજો ચૂકી ન જતા હો

Plantix is the most prominent digital kheti badi platform for farmers. We have designed a user-friendly and straightforward app with which you can accurately detect crop diseases within a few seconds. Here is the perfect solution for crop diagnosis that will help boost your yield.



Our online farmer-centric platform is always ready to empower farmers by helping them acquire the proper knowledge about farming. We also help you connect with our strong farmer community to get timely and valuable advice regarding seeds, fertilizers, and pesticides.



So, why wait? Begin your farming journey with our agricultural app.

Why Choose Us?
➤ Free Crop Diagnosis: You will get a free crop diagnosis by sending us a picture of your crop. Our expert crop doctors will solve your problem instantly.



➤ Quick Treatment: Our online platform helps diagnose infected crops and offers treatment for any disease or nutrient deficiency problems.

➤ Boost Your Crop Production: Now, it is elementary to increase your crop production by following our app's effective agricultural practices and farming techniques.



➤ Get Cultivation Tips: We give you an immediate action plan with cultivation tips and extraordinary preventive measures to protect your crops from various diseases.

➤ Use Fertilizer Calculator: Take the help of the calculator available on our app to calculate the fertilizer demands for your crop based on the plot size.



➤ Join Our Plantix Community: Our online farmer community is the one-stop solution for getting all the answers to your crop-related questions.

➤ Get Expert Guidance: Our platform is the largest social network of farmers. Therefore, we will always give you genuine guidance from our agricultural experts worldwide.



➤ Weather Forecast: Now, you will get accurate weather forecasts for your farm by using our app. It is beneficial for farmers to take precautions beforehand, which can considerably affect crop production.

➤ Schedule Your Activities: According to the weather conditions, we also help you schedule your agricultural activities including sowing, spraying, weeding, & harvesting.



➤ Crop Advisory: It is essential to get a proper crop advisory at the right time and price. Farmers can choose their crops to bring scientific and technical advice for various crop stages. Our platform covers the complete details of thirty major crops with a package of the latest agricultural practices like fertilizer control, crop guide, pest guide, etc.

Features Of Our App
→ Recognize Crop Disease Quickly: You get automated diagnostics for more than 500 globally identified crop diseases. The primary objective is to make cutting-edge image recognition technology specializing in detecting crop pathogens. The technology is mainly helpful for agricultural purposes and provides outstanding results.



→ Get Real-Time Updates: Our database constantly improves quality and diversity to provide farmers with real-time updates. The main aim is to detect more crop diseases per day from the image database.

→ Easy To Use: The app has a simple and user-friendly interface for easy navigation. Therefore, it is simple for you to get quick recommendations from our community experts for your crop treatment.

Read More »

District Home Guard Recruitment 2023

District Home Guard Recruitment 2023 - District Home Guard has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below. Keep checking jobsGujarat.in regularly to get the latest updates.




Posts Name: Home Guard

Educational Qualification:

  • Please read Official Notification for Educational Qualification details.

Selection Process:
  • Candidates will be selected based on an interview.

How to Apply ?:
  • Eligible candidates may send their application & necessary documents to the given address in the advertisement.Note: Candidates are suggested to read the official notification before applying.

Job Advertisement Click Here

For more details Click Here

Last Date: 10-11-2023
Read More »

Monday 6 November 2023

ઉપવાસમાં ખવાતું સિંધવ મીઠું કેવી રીતે બને છે? વીડિયો જોઈને બીજીવાર નહીં કરો ઉપયોગ

ઉપવાસમાં ખવાતું સિંધવ મીઠું કેવી રીતે બને છે? વીડિયો જોઈને બીજીવાર નહીં કરો ઉપયોગ

સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેમાં જોવા મળ્યું કે ઘરમાં ખાવામાં આવતું અને ખૂબ જ હેલ્ધી ગણવામાં આવતું સિંધવ મીઠું કેવી રીતે બનાવવામાં આવે છે.

ભોજનમાં મીઠાંનું પોતાનું મહત્વ છે. જો તમે ખૂબ જ મહેનતથી ખાવાનું બનાવ્યું છે તો તેમાં મીઠું ન નાખો તો ખાવાનાનો કોઈ સ્વાદ રહેતો નથી. મીઠાનું કામ છે ખાવાનાને સ્વાદને એક જગ્યાએ બાઇન્ડ કરવું. મીઠાં વિનાનું ખાવાનું ટેસ્ટલેસ હોય છે. ભલે જ તમે ખાવાનામાં ગમે તેટલો મસાલો મિક્સ કર્યો હોય, લસણ-આદુની પેસ્ટ મિક્સ કરી હોય પરંતુ મીઠાં વિના તેમાં કોઈ સ્વાદ નહીં આવે. તમે મીઠું બનાવતા તો ઘણીવાર જોયું હશે પરંતુ શું તમે સિંધવ મીઠું બનતા જોયું છે?




માર્કેટમાં અત્યારે ઘણાં પ્રકારના મીઠાં આવે છે. વ્હાઈટ સૉલ્ટથી લઈને પિન્ક સૉલ્ટ, હિમાલયન સૉલ્ટ પણ મળી રહે છે. પરંતુ, વર્ષોથી આપણે સલાડ અને ફ્રૂટ્સમાં સિંધવ મીઠાનો જ ઉપયોગ કરીએ છીએ. જોકે, ખૂબ જ ઓછા લોકોને જ આ વાતની જાણતાકી છે કે આખરે આ સિંધવ મીઠું કેવી રીતે બનાવવામાં આવે છે. સ્વાદમાં તે લાજવાબ હોય છે, પરંતુ તેને બનાવવાની પ્રોસેસ ખૂબ જ લાંબી, ખતરનાક અને રિસ્કી છે. 24 કલાકની મહેનત બાદ આ સિંધવ મીઠું બની રહે છે.


આગની ભઠ્ઠીમાં થાય છે તૈયાર

સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં સિંધવ મીઠું બનાવવાની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે. તેને જોયા બાદ ઘણાં લોકોએ લખ્યું કે આજ સુધી ખબર જ નહતી કે આખરે સિંધવ મીઠું બને છે કેવી રીતે. નોર્મલ સૉલ્ટને ભટ્ટીમાં 24 કલાક સુધી સળગાવવામાં આવે છે. આ દરમિયાન તેનું તાપમાન એટલું વધારે હોય છે કે માણસ અડી પણ લે તો તેનું પરિણામ ગંભીર આવી શકે છે. 24 કલાક ભટ્ટીમાં તપાવ્યા બાદ તે મીઠાંને બહાર કાઢવામાં આવે છે.


ખૂબ જ અનહાઇજેનિક છે રીત

બ્લેક સૉલ્ટ બનાવવાનો વીડિયો જ્યારે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો, તો લોકો ચોંકી ગયા હતાં. ભલે જ તેને બનાવવામાં ખૂબ જ મહેનત છે અને આ ખૂબ જ રિસ્કી કામ છે, પરંતુ તેને બનાવવાની રીત પણ એટલી જ અનહાઇજેનિક છે. જે ફેક્ટરીમાં તેને બનાવવામાં આવે છે, ત્યાં 24 કલાક આગ સળગાવી રાખવા માટે ટાયરને પણ સળગાવવામાં આવે છે. તેનો ધુમાડો માણસો માટે જરા પણ સુરક્ષિત નથી. લોકોએ આ વીડિયો જોઈને લખ્યું કે આ મીઠું ખાવું કેવી રીતે સુરક્ષિત હોય શકે છે? ઘણાં લોકોએ તો તેને આગળથી ન ખાવા માટેની કસમ પણ ખાધી. શું તમે ક્યારેય જોયું હતું કે કેવી રીતે બનાવવામાં આવે છે આ સિંધવ મીઠું?
Read More »