Search This Website

Sunday 30 April 2023

ખેતી છે પણ જમીન પિતાના નામે છે? તો તમને 6000 રૂપિયા કઈ રીતે મળે? તો જાણી લો અહીંથી નિયમ

ખેતી છે પણ જમીન પિતાના નામે છે? તો તમને 6000 રૂપિયા કઈ રીતે મળે? તો જાણી લો અહીંથી નિયમ




PM Kisan Samman nidhi: આ યોજના અંતર્ગત એવા જ ખેડૂત પરિવાર રુપિયા મેળવી શકે છે જેમના નામે જમીન નોંધાયેલી હોય પરંતુ શું પિતાના નામે જમીન હોય તો દીકરાને આ 6000 રુપિયાની સહાય મળે ખરી?

ALso Read : પંડિત દીનદયાળ આવાસ યોજના માં ફોર્મ ભરો અહીંથી


1. PM Kisan Samman Nidhi:



ભારતના ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે સરકાર પીએમ કિસાન સમ્માન નિધિ યોજના (PM Kisan Yojana) ચલાવે છે. ફેબ્રુઆરીમાં આ યોજના હેઠળ ખેડૂતોને 13મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો. હવે 14મા હપ્તાના પૈસા જાહેર કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર ભારતના નાના ખેડૂતોને 6 હપ્તામાં પૈસા આપે છે. ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાયતા આપવામાં આવે છે, જેથી ખેડૂતો નાનો મોટો ખર્ચો નીકળી શકે. આ કારણોસર ખેડૂતોને બે-બે હજારનો હપ્તો આપવામાં આવે છે.

2. કયા ખેડૂત અરજી કરી શકે છે?


આ યોજના હેઠળ ખાસ કેટેગરીમાં આવતા જ ખેડૂતો લાભ મેળવી શકે છે. જે માટે ખેડૂતોએ એપ્લાય કરવાનું રહે છે. જમીન, આવકના સ્ત્રોત અને અન્ય માપદંડને ધ્યાનમાં રાખીને પાત્રતા નક્કી કરવામાં આવે છે. આ યોજના હેઠળ માત્ર જે ખેડૂત પોતાની જમીન પર ખેતી કરીને આજીવિકા મેળવી રહ્યા છે, તે પરિવાર જ અરજી કરી શકે છે. જેની માટે માપદંડ નક્કી કરવામાં આવ્યા છે.

3. કોના નામે જમીન રજિસ્ટર્ડ છે?


આ યોજના હેઠળ જે ખેડૂતે એપ્લાય કર્યું હશે અને જેના નામે જમીન રજિસ્ટર્ડ છે, તેની પાત્રતા પર વધુ અસર થાય છે. જો તમે ખેતી કરી રહ્યા છો, પરંતુ તમારું ખેતર તમારા પિતા અને દાદાના નામ પર છે, તો તમે આ યોજના હેઠળ અરજી નહીં કરી શકો. જે માટે તમારી જમીન તમારા નામ પર હોવી જોઈએ.

ALso Read : ખેડૂતો માટે બેટરી પંપ સહાય યોજના 2023 





4. આ લોકો નથી કરી શકતાં દાવો



જો તમારા પિતા અને દાદાએ વારસામાં આ જમીન આપી છે, તો તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો. કેટલાક ખેડૂતો અન્ય લોકોની જમીન પર ખેતી કરે છે અને તેમાંથી થતા પાકને માલિક સાથે વહેંચી લે છે. આ પ્રકારના ખેડૂત આ યોજના હેઠળ અરજી નહીં કરી શકે.

5. પીએમ કિસાન યોજના હેઠળ કોણ અરજી નહીં કરી શકે?


- તમામ સંસ્થાગત જમીન ધરાવતા ખેડૂત
- સંવૈધાનિક પદ પર પૂર્વ અથવા વર્તમાનમાં નિયુક્ત ખેડૂત પરિવાર
- સાંસદ, ધારાસભ્ય, નગર નિગમ અથવા જિલ્લા પંચાયતમાં કોઈ પદ પર આધિન ખેડૂત પરિવાર
- કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારી અથવા પબ્લિક એન્ટરપ્રાઈઝિસ અથવા તેની સાથે જોડાયેલ સંસ્થાના કર્મચારી અથવા રિટાયર્ડ કર્મચારી

ALso Read : ડ્રેગનફ્રુટની ખેતી માટે ખેડૂતોને 3 લાખની સહાય


6. આ લોકો પણ નથી કરી શકતાં અરજી


- નિવૃત્ત અથવા સુપરએનુએટેડ પેન્શનર્સ, જેમને માસિક રૂ.10,000 અથવા વધુ માસિક પેન્શન મળે છે.
- જે ખેડૂતોએ અસેસમેન્ટ યરમાં ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કર્યું હોય તે ખેડૂત
- રજિસ્ટર્ડ ડૉકટર્સ એન્જિનિયર્સ, લોયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને આર્કિટેક્ટ્સ તથા પ્રેક્ટીસ કરતા ઉમેદવાર.

Read More »

Pandit Dindayal Awas Yojana 2023 : Pandit Dindayal Upadhyay Awas Yojana 2023, Online Application on e Samajkalyan Portal

Pandit Dindayal Awas Yojana 2023 : Pandit Dindayal Upadhyay Awas Yojana 2023 Housing assistance to socially and educationally backward class, economically backward class and nomadic-free caste homeless people of the state under Pandit Dindayal Upadhyay Awas Yojana by Director, Office of Developmental Caste Welfare, Gandhinagar. 

The giving plan is in effect. 
Applications are invited online from 01/05/2023 to 31/05/2023 at the portal esamajkalvan.gujarat.gov.in from the applicants who want to avail the benefits under the Sadarhu Scheme and who meet the criteria prescribed by the Government.




Pandit Dindayal Upadhyaya Awas Yojana 2023


  • Scheme Name : Pandit Dindayal Upadhyaya Awas Yojana 2023
  • Under : Gujarat State Govt
  • Department Name : Department of Social Justice and Empowerment
  • Article Type : Government Scheme
  • Last Date : 31/05/2023
  • Official Portal : https://esamajkalyan.gujarat.gov.in
  • Benefit : Housing assistance of Rs.1,20,000


Objective of Pandit Din Dayal Upadhyay Housing Scheme:


Applicants from every district belonging to Socially and Educationally Backward Classes, Economically Backward Classes and Non-Nomadic Castes can apply online. 

The online portal will continue till the target for nomadic caste is achieved.


If no applications are received against the target in the district during this period, the said period will be extended. 
So that the applicants keep looking at the online portal.


It has been decided to continue the applications for the financial year 2021-22 and 2022-23 of this scheme in the districts which have pending online applications in the next year 2023-24. 
So applicants who have applied within the said period and have pending applications where the application has not been approved will not have to apply again.


Online pending applications for the year 2021-22 and 2022-23 will be given first priority to fulfill the target of that district for the year 2023-24. 
Thereafter applications for the current year will be considered.

Who can benefit from Gujarat Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023?


If there are more applications than the target in that district, only those applications with complete documents will be considered and applications with incomplete documents will not be considered. 

So the application has to be made with full required details.


The application for getting assistance in Pandit Dindayal Upadhyaya Awas Yojana has to be done online only. 

Necessary documents along with the application also have to be uploaded online. 

The hard copy of the application is not to be given in the district office. 
But if required, the original document should be shown/given by the officer/staff of the district office when asked for.


If the application does not fill in all the required details or if the application contains incomplete documents, it will be automatically rejected.


The applicant should be a native of the state of Gujarat.


The annual income of the applicant's family should not exceed Rs.6,00,000/- for rural and urban areas.

The applicant or his family members should not have received such assistance through this account or from any other account of Gujarat State in previous years.


The benefit of this scheme is available to one person of the family only once.


In the online application, the applicant has to provide his or her family member's mobile number and keep the mobile phone switched on. 
If the number of another person is given or if more than one number of applications are received, such applications will be considered cancelled.


Keep checking the website to know the status of online application made by the applicant.


The authority to approve the application will rest with the District Officer. 
No other claim can be made regarding that.


Details on availing assistance under Pandit Dindayal Upadhyaya Awas Yojana are mentioned at esamajkalyan.gujarat.gov.in. 
The applicant has to complete the study and apply online. 
Also, specific information will be available from the office of District Deputy Director/ District Social Welfare Officer (Vaksati Caste).


In case of any question regarding getting assistance under Pandit Dindayal Upadhyay Awas Yojana, the decision of the Director, Vikushti Jati Kalyan Khatu, Gujarat State, Gandhinagar will be final.

How to get help in Pandit Din Dayal Upadhyay Housing Scheme?


In Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023, the beneficiaries will get a total assistance of 1 lakh 20 thousand.


First installment Rs. 
40,000 will be. 
Which will be given to the beneficiary to start the house work.


Second installment of Rs. 
60,000 will be given. 
This installment will be available as soon as the house installment reaches the letter level level.


Third and final installment of Rs. 
20,000 will be given. 
This installment amount will be received by the beneficiary on completion of the entire house.


The duration of building construction is two years.

Pandit Din Dayal Upadhyay Housing Scheme Eligibility Criteria


  • Income limit Rs.6,00,000/- for rural areas
  • It has been decided to keep Rs.6,00,000/- for urban area.

Required Documents for Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023:


  • Applicant's caste/sub-caste instance (Economically backward class applicant need not attach caste instance), Applicant's Leaving Certificate (if educated)
  • Certificate of income
  • Applicant's Residence Proof (any one of Aadhaar Card/ Electricity Bill/ License/ Lease Agreement/ Election Card/ Ration Card)
  • Attested copy of allotment letter, allotment order of land/ready-made house received under any poverty housing scheme.
  • Land Ownership Aadhaar/ Document/ Title Deed/ Title Deed/ Sanad Deed (as applicable)
  • Certificate issued by Gram Panchayat Talati Committee Minister / City Talati Committee Minister / Circle Inspector for granting housing assistance to the applicant
  • Leave letter for building construction
  • Certy of BPL
  • Instance of death of husband (if widow)
  • A copy of the map showing the area of ​​the land on which the building is to be constructed, showing the Chaturdisha (Talati-cum-Mantrishri) signed.
  • Passbook / Cancel Check
  • Applicant's photo

Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023 Online Application Process:


Pandit Din Dayal Upadhyay Awas Yojana 2023 form can be filled only on Social Welfare Department website.


First of all, you have to go to the official website of Department of Social Justice and Empowerment, Government of Gujarat https://esamajkalyan.gujarat.gov.in/


The home page will open in front of you


On the home page under Citizen Login section, you have to enter your User ID, Password and Captcha Code.


Now you have to click on login


By following this process you can login to the portal


Important Link for Pandit Dindayal Upadhyaya Awas Yojana :

સત્તાવાર વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in/

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની જાહેરાત અહીં ક્લિક કરો

નવા યુઝર માટે ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો

રજીસ્ટર યુઝર માટે ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો

પ્રશ્નો હોય તો તેના જવાબ અહીં ક્લિક કરો


FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – Aavas Yojana 2023

  1. પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 31 મે 2023 છે

  2. પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના સત્તાવાર વેબસાઈટ કઈ છે?

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની સત્તાવાર વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ છે

Read More »

Saturday 29 April 2023

True Caller - Androids Apps (caller Name& Location Tracks)

True Caller - Androids Apps (caller Name& Location Tracks)

Caller ID, SMS & call blocking. Send money, recharge and pay bills with UPI.

*Truecaller does not upload your phonebook to make it public or searchable*

** Truecaller is the world’s best Caller ID and spam blocking app - 50 crore downloads worldwide **

Manage all your calls and messages quickly, by filtering out telemarketers and other unwanted disturbances. With a community-based spam list updated by millions of users worldwide, Truecaller is the only app you need to make your communication safe and efficient.


Powerful Dialer & Caller ID:
- The world’s best Caller ID will identify anyone calling you
- See who is calling even before they call
- Use Voice calling to talk to your friends on Truecaller for free
- Call Recording - Record important phone calls and save them to your phone (not supported on Android Pie and above)
- Backup call history, contacts, messages and settings to Google Drive

World Class Blocking & Spam Detection:
- Block calls and SMS - Identify and auto-block telemarketers, harassers, scammers, fraud, sales, and more
- Community based spam reporting in real time
- Advanced blocking options for blocking countries, similar digit sequences, and more!



Call blocker, fraud detection & phone number lookup - meet Hiya, your reliable protection from fraud numbers and spoof calls, with integrated caller ID. Block spam calls for good!

Get FREE spam call alerts and block spam phone calls automatically. Hiya shows you the true caller ID so you always know who’s on the other end of the line.


Here’s why users rate Hiya:

• Spam call blocker - block spam calls automatically, hassle-free
• Phone number lookup - whether it’s a friend, robocaller or a fraud number, Hiya gives you real-time context on who’s calling
• Spam alerts and fraud detection - automatic spam alerts warn you about incoming spam phone calls from fraud numbers. You can also report spoof calls to the Hiya community
• Virus protection & phone security - Hiya detects fraud numbers for you, so you know when you’re being called by a scammer.
• Manage contacts - add names and addresses from Hiya to your phone book contacts


"Calls Blacklist" is both a call blocker and an SMS blocker. It can easily block calls and messages from unwanted, private (hidden, anonymous) or unknown numbers.

SPAM BLOCKING:
If you are tired of annoying calls or messages: telemarketing, spam and robocalls, then "Calls Blacklist" is your solution. It is very easy and lightweight, yet powerful call blocker.
The only you need is to add uwanted numbers to the blacklist.


SMS MESSENGER:
This app also provides fully functional built-in SMS messenger.
You can easily send, receive and manage SMS. Also you can manage conversations and block SMS spam using only one app. Once you enabled SMS blocking, the app's built-in SMS messenger become available.


How does the app work?

Whenever some unknown number calls the app checks it in its permanently updated database - immediately, without internet connection. If it finds out that other users reported the respective number as nuisance, it warns you against it. Or if you want it so, it can block it directly, the caller will not be able to reach you.

It is just the database used by the Should I Answer app which is an absolute unique part. It is composed directly by the users of the app: after each unknown call the users can rate it anonymously either as safe or spam. After approval given by our admins the report is then visible in the database where all users can benefit from.


What the app can do?

• It can protect you effectively against the unsolicited calls. You can set the level of protection exactly according to your needs: from simple alert of unsolicited call to direct blocking.




Smart Messaging:
- Automatically identify every unknown SMS
- Automatically block spam and telemarketing SMS
- Organize your SMS into Personal, Important, Other and Spam
- One-tap payment on transactional SMS
- Free Chat with your friends and family in Group Chat
- Use Flash messaging for urgent messages

Truecaller Pay - UPI Payments
- Safe, secure and instant money transfers 24/7
- Quick mobile recharges and bill payments
- Manage all your bank accounts with BHIM-UPI
- Bank grade security provided by ICICI Bank

Truecaller Premium - Upgrade and get access to:
- No ads
- Know who viewed your profile
- Advanced blocking and filtering options
- Option to view profiles privately
- Get the Premium badge on your profile
- 30 contact requests a month
- Record phone calls (not supported on Android Pie and above)


Download Applications Here. 


Truecaller Gold – Stand out from the crowd:
- Gold Caller ID
- High priority support
- All Premium features
Read More »

Friday 28 April 2023

Download Gujarat Board Standard 4 Text Book pdf

Download Gujarat Board Standard 4 Text Book pdf

Here is a Link of Download all Textbooks of Gujarat Board.

Important Notes : Click On Image to Download Every Subjects Text Book.

GSEB Standard -4 Gujarati Medium/English Medium Textbook Download, Download GSEB Standard -4 s Gujarati ... Download GSEB Standard -4 Text Books.

The Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) is responsible for providing quality education to students in the state of Gujarat, India. One of the most important aspects of education is the availability of textbooks, which serve as a primary source of information for students.

If you are a student studying in Gujarat, you may be interested in downloading Gujarat Board textbooks for classes 1 to 12. These textbooks cover a wide range of subjects, including mathematics, science, social science, English, Hindi, Gujarati, and more. In this blog post, we will provide you with information on how to download Gujarat Board textbooks for classes 1 to 12.
Step-by-step guide to download Gujarat Board textbooks

Visit the official website of the Gujarat Board - www.gseb.org.

Click on the "Textbook" tab on the home page.

Select your class from the drop-down menu.

Choose the medium of instruction (Gujarati or English).

Select the subject for which you want to download the textbook.

Click on the "Download" button.

Once you have completed these steps, the textbook will be downloaded to your device in PDF format. You can then save the textbook to your device or print it out for your convenience.
Advantages of downloading Gujarat Board textbooks

Accessibility: By downloading textbooks, students can access their study material anytime, anywhere, without the need for a physical textbook.

Cost-effective: Downloading textbooks is a cost-effective option for students who cannot afford to buy physical textbooks.

Eco-friendly: Downloading textbooks is an eco-friendly option as it reduces the use of paper and promotes sustainability.

Enhanced learning: With the help of technology, students can enhance their learning experience by using interactive features such as videos, animations, and quizzes.

Conclusion

Downloading Gujarat Board textbooks for classes 1 to 12 is a simple and convenient process that can benefit students in many ways. By having access to their study material in digital form, students can improve their learning experience, save money, and contribute to a sustainable future. So, if you are a student studying in Gujarat, be sure to take advantage of this resource and download your textbooks today

બાલવાટિકા શરૂ કરવા અંગેનો લેટેસ્ટ પરિપત્ર

તમારે જે પાઠ્યપુસ્તક ડાઉનલોડ કરવું હોય તેના ફોટા પર ક્લિક કરતા તે ડાઉનલોડ કરી શકાશે 

વર્ષ 2023 ના લેટેસ્ટ પુસ્તકો ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.










The delineation between system software such as and application software is not exact, however, and is occasionally the object of controversy. For example, one of the key questions in the trial was whether Microsoft's was part of its operating system or a separable piece of application software.


As another example, the is, in part, due to disagreement about the relationship between the and the operating systems built over this . In some types of , the application software and the operating system software maybe indistinguishable to the user, as in the case of software used to control a player. The above definitions may exclude some applications that may exist on some computers in large organizations. For an alternative definition of an app.


Some applications are available in versions for several different platforms; others only work on one and are thus called, for example. an application for Sometimes a new and popular application arises which only runs on one , increasing the desirability of that platform. This is called killer app. For example, VisiCalc was the first modern software for the Apple II and helped selling the then-new into offices. For Blackberry it was their software.


Teachers have the very important responsibility of shaping the lives of young, impressionable children. With this responsibility comes great pride and joy. Therefore all teachers should strive for what can be considered to be a "good teacher." A good teacher can be defined as someone who always pushes students to want to do their best while at the same time trying to make learning interesting as well as creative.


A positive or negative influence from a teacher early on in life can have a great effect on the life of a child. Teachers, especially at the elementary level, must be very creative with their teaching styles. Not every child learns the same way, nor are they interested in the same things. It is difficult to keep the attention of 15-20 children under the age of ten.


Classroom setup and design is a good way to get and keep the attention of students. Workstations are a good way to encourage different types of learning. By allowing children a chance to choose which activities they want to participate in, children are taking control of their own education. At the elementary level, children are always learning and sometimes don't even know it. When I was in kindergarten, I can remember playing at the different stations in the classroom. One station was for gardening and we could plant seeds and check them every day to see how much they had grown. Another station in that classroom that sticks out in my mind is the arts and crafts station. There was a large array of crayons, markers, scissors, construction paper and building materials we could use to make pretty decorations to give to our parents for our homes. By choosing which station we wanted to work at, we were becoming much more interested in what we were learning because we were doing what we wanted to do, not what we had to do. By setting high standards for a student, the teacher is encouraging the student to do the same and will eventually...




The best web hosting provider right now overall is InMotion hosting. It's the best all-rounder in the market and is able to service individuals and businesses of all sizes looking for WordPress or ecommerce hosting


Bluehost is another web hosting provider worth looking at. Part of one of the world's largest website hosting companies and with a solid set of features, it is regularly ranked amongst the top web hosts. Read more about these web hosting services and more below!


Once you have accessed the FTP Manager these steps will explain show to create an FTP account.


Most people who are interested in learning how to become profitable traders need only spend a few minutes online before reading such phrases as "plan your trade; trade your plan" and "keep your losses to a minimum." For new traders, these tidbits of information can seem more like a distraction than any actionable advice. New traders often just want to know how to set up their charts so they can hurry up and make money.


To be successful in trading, one needs to understand the importance of and adhere to a set of tried-and-true rules that have guided all types of traders, with a variety of trading account sizes.


Each rule alone is important, but when they work together the effects are strong. Trading with these rules can greatly increase the odds of succeeding in the markets.


Users create this software themselves and often overlook how important it is.


The best web hosting provider right now overall is InMotion hosting. It's the best all-rounder in the market and is able to service individuals and businesses of all sizes looking for WordPress or ecommerce hosting




Bluehost is another web hosting provider worth looking at. Part of one of the world's largest website hosting companies and with a solid set of features, it is regularly ranked amongst the top web hosts. Read more about these web hosting services and more below!




Once you have accessed the FTP Manager these steps will explain show to create an FTP account.


Most people who are interested in learning how to become profitable traders need only spend a few minutes online before reading such phrases as "plan your trade; trade your plan" and "keep your losses to a minimum." For new traders, these tidbits of information can seem more like a distraction than any actionable advice. New traders often just want to know how to set up their charts so they can hurry up and make money.




To be successful in trading, one needs to understand the importance of and adhere to a set of tried-and-true rules that have guided all types of traders, with a variety of trading account sizes.


Each rule alone is important, but when they work together the effects are strong. Trading with these rules can greatly increase the odds of succeeding in the markets.


Users create this software themselves and often overlook how important it is.
Read More »

Blackhole is a revolutionary new music application for Android devices

Blackhole is a New music application for Android devices


Blackhole is a revolutionary new music application for Android devices that offers a unique and unparalleled listening experience.



One of the standout features of Blackhole is its ability to allow users to seamlessly transition between different songs and genres with a simple swipe. This eliminates the need to manually skip tracks or search for new music, making the listening experience much more fluid and enjoyable.



Another key feature of Blackhole is its use of advanced machine learning algorithms to create custom playlists based on a user’s listening habits and preferences. This means that users can discover new music that they may not have otherwise found, while also ensuring that they never have to listen to the same song twice.

Blackhole also offers a wide range of customization options, allowing users to personalize the app to their liking. Users can choose from a variety of color schemes and backgrounds, as well as adjust the font size and style.


Additionally, Blackhole is designed to be incredibly user-friendly and intuitive, making it easy for users of all ages and technical expertise to navigate and use the app.

Overall, Blackhole is a must-have music application for any Android device. With its innovative features and unparalleled listening experience, it is sure to revolutionize the way we listen to music

Blackhole is a unique and innovative music application for Android devices that offers a number of features that set it apart from other popular music applications like Gaana.

One of the main differences between Blackhole and other music applications is its ability to seamlessly transition between different songs and genres with a simple swipe. This eliminates the need to manually skip tracks or search for new music, making the listening experience much more fluid and enjoyable. In contrast, other music apps like Gaana rely on the user to manually select and switch songs.


Another key feature of Blackhole is its use of advanced machine learning algorithms to create custom playlists based on a user’s listening habits and preferences. This means that users can discover new music that they may not have otherwise found, while also ensuring that they never have to listen to the same song twice. In contrast, Gaana and other music apps rely on pre-defined playlists or radio stations to suggest new music.





Blackhole also offers a wide range of customization options, allowing users to personalize the app to their liking. Users can choose from a variety of color schemes and backgrounds, as well as adjust the font size and style. While Gaana and other music apps like Spotify or youtube music also offer the ability to create custom playlists and have a personal library, Blackhole’s focus on personalization is more highlighted.

Download the App Click Here


Another aspect that set Blackhole apart from others is its user-friendly and intuitive design, making it easy for users of all ages and technical expertise to navigate and use the app, thus providing a more seamless experience.

Overall, Blackhole is a unique and innovative music application that offers a number of features that set it apart from other popular music applications like Gaana and other music apps. Its focus on personalization, machine learning, and user-friendly design make it a great choice for music lovers looking for a more seamless and enjoyable listening experience.

You can also save songs on app

and this application is totally free

Note : This application is not on playstore. You can download this application on your own risk.We do not take any responsibility for it.
Read More »

બેટરી પંપ સહાય યોજના। Battery Pump Sahay Yojana 2023

બેટરી પંપ સહાય યોજના। Battery Pump Sahay Yojana 2023


બેટરી પંપ સહાય યોજના : કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓ અમલી બનાવેલ છે. જે યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. આ પોર્ટલ પર ખેતી વાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી અને મત્સ્યપાલનની યોજનાના ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે.


Battery Pump Sahay Yojana : આ આર્ટિકલના માધ્યમથી Kheti Vadi ni Yojana વિશે વાત કરીશું. ખેતીવાડી વિભાગ દ્વારા “પાવર સંચાલિત નેપસેક પમ્પ તથા પાવર સંચાલિત તાઈવાન પમ્પ વિશે માહિતી આપીશું. આ યોજનામાં દવા છાંટવાના પંપ યોજનામાં કેટલી સહાય મળે, કેવી સહાય મળશે અને ઓનલાઈન અરજી માટે કયા-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ તેની વિસ્તૃત માહિતી મેળવીશું.

બેટરી પંપ સહાય યોજના વિષે ટૂંકમાં માહિતી

ગુજરાતની સરકાર તમામ ખેડૂતોનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. કૃષિ યોજનાનો લાભ આપવા માટે Directorate of Agriculture, Government of Gujarat દ્વારા ikhedut બનાવવામાં આવેલ છે. આ પોર્ટલ પર ખેડૂતો વિવિધ ખેતીને લગતી યોજનાઓનો ઓનલાઈન અરજી કરીને મેળવી શકે છે. અત્યારે હાલમાં ઈ-ખેડૂત પોર્ટલ પર Battery Operated Spray Pump Subsidy માટે ઓનલાઈન ફોર્મ જે તે સમયે ભરાય છે.




Table of Battery Pump Sahay Yojana

યોજના નું નામ પાવર સંચાલિત પંપ સહાય યોજના

  • Scheme Name Battery Operated Spray Pump yojana 2023
  • અરજી કરવા માટે ની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
  • લાભાર્થી ગુજરાત રાજ્યના ખેડૂતો
  • મળવા પાત્ર સહાય ની રકમ નાના સીમાંત અને મહિલા ખેડૂતને રૂ.10,000/- સુધીની સબસીડી અને અન્ય તમામ લાભાર્થી ને રૂ.8000/- ની સહાય
  • ઉદેશ્ય ખેડૂતો ના પાક સરક્ષણ માટે દવા છંટકાવ પમ્પ ખરીદવા પર સબસીડી
  • વેબસાઈટ @ ikhedut.gujarat.gov.in
  • અરજી કરવા ની છેલ્લી તારીખ :  જે તે સમયે યોજના શરૂ થાય ત્યારે તેનો લાભ લઇ શકશો.

બેટરી પંપ સહાય યોજનાનો હેતુ

ખેતી પાકોમાં નુકશાન કરતા કીટકો અને રોગોના નિયંત્રણ માટે પાક સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે. પાકમાં જીવાત અને રોગની ઓળખ થયા બાદ તેને અનુરૂપ જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડે છે. આ યોજનામાં ખેડૂતોને દવા છંટકાવ માટે પમ્પ ઉપર સબસીડી આપવામાં આવશે.

આ પણ વાંચો અને કંઇક નવું જાણો



Eligibility for Battery Pump Sahay Yojana


ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
  • ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
  • ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • અરજદાર ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
  • Battery Operated Spray Pump મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતોઓએ ઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.


બેટરી પંપ યોજનામાં સહાય ધોરણ


AGR-2 
  • પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની ખરીદ કિંમતના 50% અથવા રૂ. 3000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. ખેડૂતોને ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ સુધી લાભ મળશે.

RKVY- Control of PBW, WG & FAW 
  • 50 % અથવા રુ.3000 ની મર્યાદામાં જે ઓછુ હોય તે લાભ મળશે.

AGR-14 
  • પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના 75% અથવા રૂ. 4500/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. ખેડૂતોને ખાતા દીઠ વધુમાં વધુ એક નંગનો લાભ મળશે.

AGR-3 
  • ખેડૂતોને આ સ્કીમમાં પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના 75% અથવા રૂ. 4500/- બે માથી જે ઓછું હોય તેનો લાભ મળશે. વધુમાં ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ સુધી લાભ મળશે.

AGR-4 
  • આ સ્કીમમાં પાવર સંચાલિત સાધન પર સાધનની કિંમતના 75% અથવા રૂ. 4500/- બે માથી જે ઓછું હોય તેનો લાભ મળશે. વધુમાં ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ સુધી લાભ મળશે.
આ પણ જુઓ : કારમાં CNG કીટ છે❓🚗ઉનાળામાં CNG કાર ચલાવતા હોય તો રાખજો આ સાવચેતી નહીં તો ભડકો થતાં વાર નહી લાગે, તો રાખો આ બાબતોની સાવચેતી


Document of Battery Operated Spray Pump Scheme


ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.ઓનલાઈન અરજી કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.


Important Link


Conclusion

આ લેખ દ્વારા, અમે તમને બેટરી પંપ સહાય યોજના। Battery Pump Sahay Yojana સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. આ યોજનાનો લાભ જે તે સમયે વેબસાઇટ પર યોજના શરૂ થાય ત્યારે તમે તેનો લાભ લઇ શકશો. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
Read More »

જાણવા જેવી રસપ્રદ વાત : ટ્રકની પાછળ કેમ લખેલું હોય છે Horn OK Please! એમાં OKનો અર્થ તો તમે જે સમજો છો એ છે જ નહીં

જાણવા જેવી રસપ્રદ વાત : ટ્રકની પાછળ કેમ લખેલું હોય છે Horn OK Please! એમાં OKનો અર્થ તો તમે જે સમજો છો એ છે જ નહીં

તમે ઘણી વાર ટ્રકની પાછળ Horn Ok Please લખેલું જોયું હશે. આ લાઈન એટલી પોપ્યુલર છે કે તેના પર એક ફિલ્મ પણ બની છે. તો આનો અર્થ શું છે? આવો જાણીએ...

" Horn Ok Please" નો કોઈ કાનૂની અથવા અધિકારીક મતલબ નથી

ડ્રાઇવરોને સલામત અંતર રાખવા ચેતવણી આપવા માટે 'On Kerosene' લખવામાં આવ્યું 


Horn OK Please Meaning: ભારતમાં, તમે ઘણીવાર ટ્રકની પાછળ લખેલી ઘણી વસ્તુઓ વાંચી હશે. તેમાંથી સૌથી લોકપ્રિય લાઇન ' Horn Ok Please' છે. હોર્ન ઓકે પ્લીઝ એટલી લોકપ્રિય લાઇન છે કે તેના પર એક ફિલ્મ પણ બની છે. પરંતુ " Horn Ok Please" નો કોઈ કાનૂની અથવા અધિકારીક મતલબ નથી, પરંતુ તે ટ્રકોની દુનિયામાં એક નિયમ બની ગયો છે. તો આનો અર્થ શું છે? અને તેનો ખરેખર અર્થ થાય છે કે નહીં. ચાલો સમજીએ.







'હોર્ન ઓકે પ્લીઝ' નો અર્થ પસાર થતા પહેલા હોંન વગાડો. આ લાઇન દ્વારા, ટ્રક ડ્રાઇવરો તેમની પાછળના વાહન ચાલકને વિનંતી કરે છે. જેથી તેને ખબર પડી શકે કે કોઈ તેને ઓવરટેક કરવા જઈ રહ્યું છે. હકીકતમાં, પહેલા ઘણી ટ્રકોમાં સાઇડ મિરર નહોતા, તેથી આ ટ્રક ડ્રાઇવરો માટે પાછળ કાર છે કે નહીં તે જાણવાનો એકમાત્ર રસ્તો હોર્ન હતો. પરંતુ આવી સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે વચ્ચે OK લખવાનો ઉપયોગ શા માટે?


આ પણ વાંચો : હાઇકોર્ટમાં આસિસ્ટન્ટ ની પોસ્ટ માટે આવી મોટી ભરતી જાહેરાત


'Ok' કેમ લખાય છે?

વચ્ચે 'ઓકે' પાછળ ઘણા સિદ્ધાંતો છે. પ્રથમ સિદ્ધાંત એ છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વમાં ડીઝલની તીવ્ર અછત હતી. આ સમયે ટ્રકમાં કેરોસીન ભરેલું હતું, જે અત્યંત જ્વલનશીલ છે. અકસ્માત સમયે આ ટ્રક ઝડપથી આગ પકડી લેતી હતી. તેથી જ ડ્રાઇવરોને સલામત અંતર રાખવા ચેતવણી આપવા માટે 'On Kerosene' લખવામાં આવ્યું હતું. 'On Kerosene' હવે માત્ર ઓકે માં બદલાઈ ગયું છે.

આ પણ વાંચો :  તમારા ફોનમાં અવાજ Clear નથી આવતો? તો ઘરે બેઠા આવી રીતે કરો રિપેર - ઉપયોગી ટિપ્સ

તેમજ જૂના જમાનામાં જ્યારે મોટાભાગના રસ્તાઓ સિંગલ લેનના હતા ત્યારે ટ્રકની પાછળ આવતા નાના વાહનો માટે બીજી લેનમાંથી આવતા વાહનોને ઓવરટેક કરતી વખતે પણ સાવચેતી રાખવી જરૂરી હતી. ટ્રકની સાઈઝ મોટી હોવાને કારણે આવતા જતા વાહનોને જોવામાં મુશ્કેલી પડતી હતી. આ કારણોસર, "ઓકે" શબ્દની સાથે સફેદ બલ્બ લગાયેલો હતો. જ્યારે પાછળની વ્યક્તિ હોર્ન વગાડે છે, ત્યારે ટ્રક ડ્રાઇવર "ઓકે" બલ્બને પ્રકાશિત કરશે, બગીના ડ્રાઇવરને જાણ કરશે કે તે ઓવરટેક કરી શકે છે.

Read More »

Thursday 27 April 2023

Gujarat High Court Assistant Bharti 2023 : ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023, 1778 જગ્યાઓ માટે અરજી કરો.




Gujarat High Court Assistant Bharti 2023 : ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023, 1778 જગ્યાઓ માટે અરજી કરો.


Gujarat High Court Assistant Bharti 2023 : ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023 : ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ 1778 જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારે આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. Gujarat High Court Bharti 2023 ની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો નીચે આપેલ છે.

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023

સંસ્થાનું નામગુજરાત હાઈકોર્ટ
પોસ્ટનું નામઆસિસ્ટન્ટ
કુલ જગ્યાઓ આસિસ્ટન્ટ1778
કુલ જગ્યાઓ કૅશિયર78
છેલ્લી તારીખ19/05/2023
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://hc-ojas.gujarat.gov.in

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. જેમા કુલ 1778 જગ્યાઓ છે. તે પૈકી ગુજરાતમા નીચે મુજબ જગ્યાઓ છે.લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023

પોસ્ટ નામકુલ જગ્યા
આસિસ્ટન્ટ1778

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023: 
  • શૈક્ષણિક લાયકાતશૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે જાહેર કરાયેલ સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો


Gujarat High Court Bharti 2023 શેડ્યૂલ

છેલ્લી તારીખ19 મે 2023
Also Read
ધોરણ 10 રીઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, વાંચો ક્યારે આવશે રીઝલ્ટ

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતીમાં અરજી કેવી રીતે કરવી ?

  • ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી માટે અરજી કરવા સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે Central Bank ની ઓફીસીયલ વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in પર જઈ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન મોડથી ફી ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ લિંક :

ભરતી પોર્ટલhttps://gujarathighcourt.nic.in
સત્તાવાર સૂચનાઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – Gujarat High Court Assistant Bharti 2023

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી ની છેલ્લી તારીખ શું છે?

ગુજરાત હાઇકોર્ટમાં ભરતી ની છેલ્લી તારીખ 19 મે 2023 છે.

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી ની સત્તાવાર વેબસાઇટ શું છે

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી ની સત્તાવાર વેબસાઇટ https://hc-ojas.gujarat.gov.in છે.

Gujarat High Court Assistant Bharti 2023

Read More »

Talati Call Letter Download 2023 । તલાટી કોલ લેટર 2023 ડાઉનલોડ

 Talati Call Letter 2023

Talati Call Letter 2023 । તલાટી કોલ લેટર 2023 ડાઉનલોડ

Talati Call Letter 2023, તલાટી કોલ લેટર 2023: 7મી મે, 2023 ના રોજ, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) દ્વારા તલાટી ઉમેદવારો માટે ભરતી પરીક્ષા યોજાવાની છે. તાજેતરમાં, બોર્ડે પરીક્ષા પહેલા તલાટી હોલ ટિકિટ અથવા કોલ લેટર મેળવવા માટેની પ્રક્રિયાઓની રૂપરેખા આપતી સત્તાવાર જાહેરાત બહાર પાડી હતી. આ લેખ અપેક્ષિત પ્રકાશન તારીખ અને Talati Call Letter 2023 કેવી રીતે મેળવવો તે અંગેની સૂચનાઓ વિશે વધુ વિગતો પ્રદાન કરશે.

Talati Call Letter 2023 (તલાટી કોલ લેટર 2023)


ભરતી સંસ્થાગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ GPSSB
ભરતી જગ્યાતલાટી મંત્રી
આર્ટીકલ પ્રકારપરીક્ષા કોલ લેટર
OJAS કોલ લેટર
તલાટી પરીક્ષા તારીખ7 મે 2023
ઓફીસીયલ વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in
કોલ લેટર ડાઉનલોડ તારીખ27-4-2023 થી

તલાટી પરીક્ષા કન્ફર્મેશન (Talati Exam Confirmation)

તલાટીની ભરતીમાં આગળ વધવા માટે, જે ઉમેદવારોએ અરજી કરી હતી તેઓએ ઓનલાઈન પ્રક્રિયા દ્વારા પરીક્ષા આપવાના તેમના ઈરાદાની પુષ્ટિ કરવી જરૂરી હતી. પ્રભાવશાળી 8,65,000 ઉમેદવારોએ આ જરૂરિયાતનું પાલન કર્યું, જે તેમને તેમના તલાટી કોલ લેટર ડાઉનલોડ કરવા અને પરીક્ષામાં બેસવા સક્ષમ બનાવે છે. એ નોંધવું અગત્યનું છે કે આ પુષ્ટિકરણ સબમિટ કરનારા ઉમેદવારો જ ભાગ લેવા માટે પાત્ર છે.


તલાટી કોલ લેટર 2023 કેવી રીતે ડાઉનલોડ કરવું? । Download Talati Call Letter Ojas

પ્રથમ પગલા તરીકે ojas.gujarat.gov.in પર OJAS વેબસાઇટની મુલાકાત લો.

Step 1:- OJAS વેબસાઇટ – ojas.gujarat.gov.in પર જાઓ

Step 2:- હોમપેજ પર ઉપલબ્ધ “Call Letter/ Reference” લિંક ખોલો.

Step 3:- “GPSSB/202122/10 ગુજરાત ગ્રામ પંચાયત સચિવ (તાલતી કમ મંત્રી) 2021-22 માટે કૉલ લેટર નામના જોબ વિકલ્પને પસંદ કરો – ગ્રામ રાજ્ય સેક્રેટરી (તલાટી કમાલ) વર્ગ-૩ ૨૦૨૧-૨૨”.

Step 4:- લોગિન પેજ પર તમારો “08 અંકોનો કન્ફર્મેશન નંબર” અને “જન્મ તારીખ (dd-mm-yyyy)” ભરો.

Step 5:- “પ્રિન્ટ કૉલ લેટર” બટન પર ક્લિક કરો.

Step 6:- છેલ્લે, તમારી હોલ ટિકિટ સ્ક્રીન પર દેખાશે. બધી વિગતો ક્રોસ-ચેક કરો.

Step 7:- તમારા ઉપકરણ પર એડમિટ કાર્ડ પીડીએફ ડાઉનલોડ કરો.

Step 8:- A4 સાઈઝના પેપરમાં તમારી હોલ ટિકિટની પ્રિન્ટઆઉટ બનાવો અને તેને પરીક્ષાના દિવસે લાવો.

તલાટી પરીક્ષા હોલ ટિકિટ 2023 (Talati Exam Hall Ticket 2023)

તલાટી પરીક્ષા કલેક્ટર/હોલ ટિકિટ/એડમિટ કાર્ડ મેળવવા માટે જરૂરી સમય:

  • તા.27-04-2023 બપોરે 13:0૦ કલાકથી
  • તા.07-05-2023 સવારે 12:30 કલાક સુધી

તલાટી પરીક્ષા હોલ ટિકિટ સૂચનાઓ (Talati Exam Hall Ticket Notifications)

  • આગળ વધતા પહેલા, ઉમેદવારે ઉપરોક્ત અને કોલેટર/એડમિટ કાર્ડની પાછળ આપેલી બંને સૂચનાઓનું સંપૂર્ણ રીતે અભ્યાસ કરવું અને વિચલન વિના તેનું પાલન કરવું મહત્વપૂર્ણ છે.
  • તલાટી ઉમેદવારો, જેમણે ઓજસ વેબસાઈટ દ્વારા પરીક્ષામાં તેમની સહભાગિતાની પુષ્ટિ કરી છે, તેઓ તલાટી એડમિટ કાર્ડ મેળવવા માટે પાત્ર છે.
  • પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર પર પહોંચતી વખતે ઉમેદવારો માટે તેમના કોલેટર/એડમિટ કાર્ડની પ્રિન્ટેડ કોપી, અગાઉથી ડાઉનલોડ કરવી હિતાવહ છે. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે પ્રવેશ નકારવામાં આવશે. દરેક ઉમેદવાર આ જરૂરિયાતને યાદ રાખે તે મહત્વનું છે.
  • જો કોઈપણ કારણોસર, પોસ્ટ ઓફિસમાં ફી ચૂકવ્યા પછી પણ કોલેટર ઉમેદવારનો ફી ચુકવણી રેકોર્ડ ડાઉનલોડ કરવામાં અસમર્થ હોય, તો ઉમેદવારે વ્યક્તિગત રીતે પરીક્ષા ફી ચુકવણી ચલણ, ઓનલાઈન એપ્લિકેશન પ્રિન્ટઆઉટ સહિત અસલ દસ્તાવેજોનો સમૂહ લાવવાનો રહેશે. વધુ સહાય મેળવવા માટે બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ અને કાર્યકારી દિવસે બોર્ડ ઓફિસમાં ફોટો ID.




તલાટી પરીક્ષા હોલ ટિકિટ ડાઉનલોડ લીંક (Talati Exam Hall Ticket Download Link)

Important Links

હોલ ટીકીટ ડાઉનલોડ કરવા અંગે નોટીફીકેશનઅહીં ક્લિક કરો
હોલ ટીકીટ (કોલ લેટર) ડાઉનલોડ લીંકઅહીં ક્લિક કરો
જિલ્લાવાઇઝ હેલ્પલાઇન નંબરઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Talati Call Letter 2023 (FAQ’s)

તલાટીની પરીક્ષાની નિર્ધારિત તારીખ શું છે?

જુનિયર ક્લાર્ક માટેની પરીક્ષાની તારીખ 7મી મે, 2023 ના રોજ નક્કી કરવામાં આવી છે.

તલાટીની પરીક્ષા માટે કોલ લેટર મેળવવા માટે કઈ વેબસાઈટ છે?

તલાટી પરીક્ષા માટેનો કોલ લેટર OJAS વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને મેળવી શકાય છે.

શું તલાટી પરીક્ષા માટે કોલ લેટરની રીલીઝ તારીખ અંગે કોઈ અપડેટ છે?

તલાટી પરીક્ષાના કોલ લેટર માટે ડાઉનલોડ 27 એપ્રિલ, 2023ના રોજ ઉપલબ્ધ થશે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને તલાટી કોલ લેટર । Talati Call Letter Ojas સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

Read More »