સંઘ લોક સેવા આયોગમાં ભરતી, છેલ્લી તારીખ : 13-07-2023
સંઘ લોક સેવા આયોગમાં ભરતી @ upsc.gov.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 260+ જગ્યાઓ માટે નવી ભરતી જાહેર કરી દેવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
સંઘ લોક સેવા આયોગમાં ભરતી 2023
- સંસ્થાનું નામ સંઘ લોક સેવા આયોગ
- પોસ્ટનું નામ અલગ અલગ
- વર્ષ 2023
- અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
- નોકરીનું સ્થળ ભારત
- નોકરીનો પ્રકાર સરકારી
- નોટિફિકેશનની તારીખ 24 જૂન 2023
- ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 24 જૂન 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 જુલાઈ 2023
- ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક @ upsc.gov.in
સંઘ લોક સેવા આયોગમાં ભરતી માટે મહત્વની તારીખ
આ ભરતીની નોટિફિકેશન સંઘ લોક સેવા આયોગ દ્વારા ઘ્વારા 24 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 24 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 13 જુલાઈ 2023 છે.
સંઘ લોક સેવા આયોગમાં ભરતી માટે ખાલી જગ્યાઓ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ યુપીએસસી દ્વારા કઈ પોસ્ટ માટે તથા કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે તેની માહિતી નીચે મુજબ છે.
પોસ્ટનું નામ ખાલી જગ્યાઓ
એર વર્થિનેસ ઓફિસર 80
એર સેફ્ટી ઓફિસર 44
લાઈવ સ્ટોક ઓફિસર 06
જુનિયર સાઇન્ટિફિક ઓફિસર 05
સરકારી વકીલ 23
જુનિયર ટ્રાન્સલેટર ઓફિસર 86
આસિસ્ટન્ટ એન્જીનીયર 03
આસિસ્ટન્ટ સર્વે ઓફિસર 07
પ્રિન્સિપાલ ઓફિસર 01
સિનિયર લેક્ચરર 03
સંઘ લોક સેવા આયોગમાં ભરતી માટે પગાર ધોરણ
જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારને 7 થી 11 પે લેવલ ચુકવવામાં આવશે જે માસિક રૂપિયા 67,700 થી 2,08,700 થાય છે. પગાર સંબંધિત વધુ માહિતી માટે જાહેરાત અવશ્ય વાંચી લેવા વિનંતી.
સંઘ લોક સેવા આયોગમાં ભરતી માટે લાયકાત
મિત્રો, યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
સંઘ લોક સેવા આયોગમાં ભરતી માટે પસંદગી પ્રક્રિયા
જો તમે આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયા માંથી પસાર થવાનું રહેશે.લેખિત પરીક્ષા (પ્રિલીમ તથા મેઈન)
- ઇન્ટરવ્યૂ
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી પરીક્ષા
નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાચો.
Important Link
નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.