Search This Website

Sunday 1 October 2023

જ્ઞાન સહાયક પ્રાથમિક ભરતી જાહેરાત 2023-24 Gyan Sahayak Bharti 2023

જ્ઞાન સહાયક પ્રાથમિક ભરતી જાહેરાત 2023-24
Gyan Sahayak Bharti 2023 :
જ્ઞાન સહાયક ભારતી 2023 | ગુજરાત શિક્ષણ વિભાગ ગુજરાતની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 31,575 થી વધુ જ્ઞાન સહાયક અને ખેલ સહાયકની ભરતી માટે અરજી પ્રક્રિયાને આમંત્રિત કરવા જઈ રહ્યું છે. . ગુજરાત શિક્ષણ વિભાગ પ્રાથમિક શાળાઓ માટે 15000 જ્ઞાન સહાયક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 11500 જ્ઞાન સહાયક અને તમામ શાળાઓ માટે 5075 ખેલ સહાયકની ભરતી કરી રહ્યું છે. ઓનલાઈન અરજી સત્તાવાર વેબસાઇટ gyansahayak.ssgujarat.org દ્વારા જગ્યાઓ માટે તેમની અરજી સબમિટ કરી શકે છે.


શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક ની જગ્યા માટેની જાહેરાત

  • જગ્યાનું નામ : જ્ઞાન સહાયક પ્રાથમિક
  • માસિક ફિક્સ મહેનતાણું : 21000 રૂપિયા
  • વય મર્યાદા : 40 વર્ષ


શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.


ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વયમર્યાદા ઓનલાઇન અરજી કરવાની તારીખ સુધીની રહેશે ઉમેદવારે ઓનલાઈન અરજી જ્ઞાન gyansahayak.ssgujarat.org વેબસાઈટ પર જઈ કરવાની રહેશે ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઈટ પર મુકેલ ગુપ્ત જગ્યાઓ માટે ની આવશ્યક લાયકાત વયમર્યાદા નિમણૂક નો પ્રકાર મહેનતાણા અંગે સૂચનાઓ પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહીં તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.


ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્ષ નકલ પાસપોર્ટ સાઇઝ નો ફોટો તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્ર સાથે હાજર રહેવાનું રહેશે


ઓનલાઇન અરજી કરવા માટેનો સમયગાળો
  • ઓનલાઇન અરજી કરવાની તારીખ : 01/9/2023
  • ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ : 11/9/2023





અગત્યની લીંક
ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબ સાઈટ પર જવા અહીં ક્લીક કરો


જ્ઞાન સહાયક ઠરાવ જોવા અહીં ક્લિક કરો.

જ્ઞાન સહાયક (પ્રાથમિક) પ્રોવિઝનલ મેરીટ યાદી
પ્રાથમિક જ્ઞાનસહાયક પ્રોવિઝનલ મેરીટ અહિથી જુઓ

શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના માધ્યમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક માધ્યમિક ની જગ્યા માટેની જાહેરાત