Search This Website

Sunday 5 November 2023

ફક્ત દિવાળીયે જ જોવા મળે છે આ ખાસ ફળ, લોહીની કમી પુરી કરી, વજન કંટ્રોલમાં રાખશે

ફક્ત દિવાળીયે જ જોવા મળે છે આ ખાસ ફળ, લોહીની કમી પુરી કરી, વજન કંટ્રોલમાં રાખશે

બજારમાં સીઝન અનુસાફર ફળ આવતા રહે છે. લોકો પણ આ સીઝનેબલ ફળને ખૂબ જ પસંદ કરે છે. આવું જ એક ફળ બજારમાં આવ્યું છે. જે બીકાનેરના ફ્રુટ માર્કેટમાં લોકો આવીને લઈ જાય છે.



અમે વાત કરી રહ્યા છીએ રામ ફળની. આ રામ ફળ દિવાળીના સમયે જ આવે છે. રામ ફળને તેંદૂ ફળ પણ કહેવાય છે. જે ટામેટાની માફક દેખાય છે. તે પીળું, લાલ અને નારંગી રંગનું હોય છે. તો વળી આકારમાં ગોળ છે.


આ ફળ રસદાર અને ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. તે ખાવામાં ખજૂર જેવો સ્વાદ આપે છે. આ ફળમાં કેટલાય વિટામિન્સ અને મિનકલ્સ કેટલીય ગંભીર બીમારીઓને દૂર રાખે છે.


દુકાનદાર આશિક હુસેને જણાવ્યું કે, બજારમાં ફળ આવી ગયું છે. તે હરિદ્વારથી આવે છે. આ ફળ બે સીઝનમાં આવે છે. હરિદ્વારનું ફળ નવેમ્બરમાં આવે છે, જ્યારે બીજી સીઝન જાન્યુઆરીમાં આવે છે. તે હિમાચલ પ્રદેશમાંથી આવે છે. આ ફળ દિવાળીના સમયે જ આવે છે.


આ ફળ હાલમાં ગોળ આકારમાં આવવા લાગ્યા છે. તો વળી હિમાચલ પ્રદેશથી આવતા આ ફળ આકારમાં લાંબા હશે. તે બજારમાં 200થી 300 રૂપિયે કિલો વેચાય છે.

તેઓ જણાવે છે કે, આ ફળને ખાવાથી કેટલાય ફાયદા મળે છે. તેમાં વિટામિન સી હોય છે. જો શરીરમાં લોહીની કમી થઈ જાય તો આ ફળ ખાવાથી તે દૂર થઈ જાય છે. આ ફળમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે.


આ ઉપરાંત તે વજનને કંટ્રોલ કરવા અને પાચન ક્રિયા વ્યવસ્થિત રાખવામાં મદદ કરે છે. તે શરીરમાંથી સોજાને પણ ઓછો કરશે. આ ઉપરાંત સાંધાના દુખાવામાંથી રાહત આપવામાં આ ફળ મદદ કરે છે. હાર્ટ માટે પણ આ ફળ ખૂબ જ ફાયદાકારક છે.


This special fruit, found only on Diwali, will cure blood loss and keep weight under control


Seasonal fruits keep coming in the market. People also like this seasonable fruit very much. One such fruit has come in the market. Which people come and take in the fruit market of Bikaner.




We are talking about ram fruit. 
This Ram fruit comes at the time of Diwali. Ram fruit is also called Tendu fruit. Which looks like a tomato. 
It is yellow, red and orange in color. 
Also it is round in shape.



This fruit is juicy and delicious to eat. 
It tastes like dates when eaten. Many vitamins and minerals in this fruit keep many serious diseases at bay.



Shopkeeper Ashiq Hussain said that the fruit has arrived in the market. 
He comes from Haridwar. This fruit comes in two seasons. Haridwar fruit comes in November, while the second season comes in January. It comes from Himachal Pradesh. This fruit comes only at the time of Diwali.



The fruit is now round in shape. Also, these fruits coming from Himachal Pradesh will be long in shape. It is sold in the market for 200 to 300 rupees per kg.



They say that eating this fruit has many benefits. It contains vitamin C. 
If blood deficiency occurs in the body, eating this fruit will remove it. Fiber is found in abundance in this fruit.

Apart from this, it helps in controlling weight and keeping the digestive system in order. It will also reduce inflammation from the body. Apart from this, this fruit helps in relieving joint pain. This fruit is also very beneficial for the heart.

(Disclaimer: આ આર્ટિકલમાં આપેલી સલાહ સામાન્ય જાણકારી માટે છે, mytechnologyhubs તેની પુષ્ટિ કરતું નથી, કોઈ પણ સલાહ સૂચન પર અમલ કરતા પહેલા ડોક્ટર્સનો સંપર્ક કરવો)