અમદાવાદ-જંઘઈ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન નંબર 09405/09406
ટ્રેન નંબર 09405 અમદાવાદ-જંઘઈ મહાકુંભ મેળા માટે સ્પેશિયલ શરુ કરવામાં આવી છે. જે માં આ ટ્રેન સ્પેશિયલ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, આગરા ફોર્ટ, ટૂંડલા, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર અને પ્રયાગરાજ સ્ટેશનો પર સ્ટોપ રહેશે.
સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન નંબર 09453/09454
ટ્રેન નંબર 09453 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ માટે સ્પેશિયલ શરુ કરવામાં આવી છે, જેમાં આ ટ્રેન સ્પેશિયલ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબૂ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકુઈ, ભરતપુર, આગરા ફોર્ટ, ટૂંડલા, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર સ્ટોપ રહેશે.
વિશ્વામિત્રી-બલિયા મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન નંબર 09139/09140
ટ્રેન નંબર 09139 વિશ્વામિત્રી-બલિયા મહાકુંભ મેળા સ્પેશિયલ માટે સ્પેશિયલ શરુ કરવામાં આવી છે, જેમાં આ સ્પેશિયલ ટ્રેન ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, શુજાલપુર, સંતહિરદારામ નગર, વિદિશા, ગંજ બાસૌદા, બીના, લલિતપુર, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, ઉરઈ, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ, મિર્જાપુર, ચુનાર, વારાણસી, જૌનપુર, ઔડિહાર અને ગાજીપુર સિટી સ્ટેશનો પર રોકાશે.
આ સિવાય અન્ય ટ્રેનોના સમય અને સ્ટેશન સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને પણ માહિતી મેળવી શકે છે.