નવુ સંસદભવન: New Parliament photos: સંસદનાં બજેટ સત્રમાં બીજા તબકકાની કામગીરી નવા સંસદભવનમાં થવાની શકયતાઓ છે. સંસદભવનની નવી ઈમારત તૈયાર થઈ ગઈ છે અને માર્ચ મહિનામાં ખુલ્લુ મુકાય તેવી સંભાવના છે. કેન્દ્ર સરકારે નવા સંસદભવનની આલીશાન બિલ્ડીંગની તસ્વીરો જાહેર કરી છે. છેલ્લા દાયકાઓમાં મતક્ષેત્રોમાં બદલાવથી લોકપ્રતિનિધિઓની સંખ્યા વધતા નવા સંસદ ભવનની જરૂરીયાત ઉભી થઈ હતી.
New Parliament photos: The second phase of the budget session of the Parliament is likely to be held in the New Parliament.
The new Parliament building is ready and is likely to be inaugurated in March.
The central government has released the pictures of the imposing building of the new Parliament building.
Changes in constituencies over the past decades necessitated the need for a new parliament building as the number of people's representatives increased.
અરે ! આટલું બધું સસ્તું !! બહોળો ખરીદીનો લાભ ઉઠાવો...અને સાથે સાથે કૅશબેક તો ખરું જ અને જેટલાને Refer કરશો તેટલા વ્યક્તિ દીઠ 50₹ મળશે એતો અલગ જ.
Install this Application
નવુ સંસદભવન
નવ સંસદભવનમાં વિશાળ હોલ, લાયબ્રેરી, પાર્કીંગ વગેરે માટે મોટી જગ્યા રાખવામાં આવી છે.મીટીંગ રૂમ તથા ઓફિસો આધુનિક ટેકનોલોજીથી સુસજજ છે નવા બિલ્ડીંગની ટોચ પર ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રતિકનું અનાવરણ કર્યું હતું. નવી લોકસભામાં 888 સાંસદો બેસી શકે તેટલી વ્યવસ્થા છે. જ્યારે રાજયસભામાં 384 સભ્યોની બેઠક વ્યવસ્થા છે.
નવા સંસદ ભવનનો હોલ તૈયાર થઈ ગયો છે. લોકસભા આ હોલની અંદરની તસવીર ઉપર મૂકેલ છે. જેમાં લોકસભા ખુબ ભવ્ય અને વિશાળ દેખાય છે.
નવુ સંસદભવન વિશેષતાઓ
- નવી ઇમારતની ઊંચાઈ હાલના ભવન જેટલી જ હશે
- ભૂકંપ પ્રતિરોધક ઇમારત ત્રિકોણીય હશે. અવકાશમાંથી 3 રંગના કિરણ જેવી દેખાશે
- નવું ભવન 65 હજાર ચો.મી.માં હશે, 16,921 ચો.મી. અંડર ગ્રાઉન્ડ હશે.
- નવા ભવનનું નિર્માણ ટાટા જૂથ કરશે.
- નવું ભવન 65 હજાર ચો.મી.માં હશે, 16,921 ચો.મી. અંડર ગ્રાઉન્ડ હશે.
- નવા ભવનનું નિર્માણ ટાટા જૂથ કરશે.
શા માટે નવું સંસદભવન?
હાલનું સંસદભવન ઘણુ જૂનું હોવાથી એેમાં મરામતની આવશ્યકતા છે. વળી, સંસદ એની મહત્તમ બેઠક વ્યવસ્થા સુધી પહોંચી ચૂક્યું છે. વધતી વસતિને ધ્યાનમાં રાખીને બેઠક-સંખ્યા વધારવી હોય તો નવું સંસદભવન બનાવવું જરૂરી છે. જૂની વ્યવસ્થા હોવાથી ઓફિસ સ્પેસ અહીં મર્યાદિત છે. સંસદ અને વિવિધ મંત્રાલય સંબંધિત કેટલીય સરકારી કચેરીઓ દિલ્હીમાં અલગ વિસ્તારોમાં આવેલી છે, આથી દરેક મંત્રાલયની દરેક કચેરી અહીં જ હોય તેવી પ્રાથમિકતા આપવામાં આવી છે.
Why New Parliament House?
As the present parliament building is very old, it needs repairs.
Also, Parliament has reached its maximum seating arrangement.
Considering the growing population, if the number of seats is to be increased, it is necessary to build a new parliament building.
Office space is limited here as it is an old system.
Several government offices related to Parliament and various ministries are located in separate areas in Delhi, hence priority has been given to have every office of each ministry here.