Search This Website

Friday, 30 September 2022

If there is a lack of hemoglobin in the body, consume these dry fruits, then look amazing.

If there is a lack of hemoglobin in the body, consume these dry fruits, then look amazing.

dry fruits are good to increase hemoglobin

Hemoglobin is an iron-based protein present in blood cells, which carries oxygen to all organs of the body. Dry fruits can be consumed to meet hemoglobin deficiency.

If there is a deficiency of hemoglobin in our blood, the body starts to feel weak. Hemoglobin is an iron-based protein present in blood cells. Which carries oxygen to all the organs of the body. Today we tell you which dry fruits can be beneficial for you.

Soaked almonds 
are said to be eaten in the morning. We should eat almonds every day to brighten the mind. If your body is weakened due to hemoglobin deficiency, soaked almonds every morning can be very beneficial for you.

Eat Cashews 
Cashews are used in many desserts and recipes. Iron is also found in cashews. Consuming cashew nuts is an effective remedy for iron and hemoglobin deficiency.

Pistachios are also very beneficial
Pistachios are also helpful in increasing hemoglobin . The taste of pistachio attracts many people to it. If you include it in your regular diet, the amount of iron in the body will increase, which will eliminate the deficiency of hemoglobin.

Walnuts will work Walnuts 
Are rich in nutrients. Eating 5 or 6 walnuts provides about 0.82 mg of iron to the body. If hemoglobin is deficient then you should consume walnuts daily.


Read More »

China's manipulation failed against India's diplomacy on the world stage, special proposal had to be withdrawn

China's manipulation failed against India's diplomacy on the world stage, special proposal had to be withdrawn




China wanted to pass the proposal in IAEA but India with its diplomacy forced China to withdraw the proposal.


China tried to pass the proposal in IAEA 

India has once again rejected all Chinese maneuvers. At the International Atomic Energy Agency (IAEA) meeting, China once again had to embarrass India, when they did nothing against India's diplomacy. China was planning to bring a proposal to the International Atomic Energy Agency (IAEA) against AUKUS, a joint group of Australia - Britain and America, but due to the efforts of other countries including India, this proposal could not be passed in the IAEA General Conference. 


Let it be known that the General Assembly of IAEA was organized from 26 to 30 September 2022 in Vienna. China tried to pass a motion against AUKUS demanding that Australia provide nuclear-powered submarines. China argued that the initiative was a violation of its obligations under the Nuclear Non-Proliferation Treaty (NPT). 

Not only India used skillful diplomacy 

China also criticized the role of IAEA in this matter. Amidst all this, India played a major role and used its skillful diplomacy over the Chinese proposal to make many smaller countries oppose the proposal. China withdrew its proposal on 30 September when it realized that the proposal would not receive majority support in India's presence. 

India praised by many countries 

India's shrewd and influential diplomacy is now being praised by IAEA member countries, especially AUKUS partners. This step has been appreciated by many countries. Australia, the United Kingdom and the United States established a security partnership called AUKUS in 2021 to counter China, under which nuclear-powered submarines will be built in Australia. Because of this, China wanted to pass a proposal in IAEA against AUKUS. 
 

Read More »

કોઈ પણ પ્રકારની દવા લીધા વગર ડાયાબિટીસની સમસ્યાથી મેળવો છુટકારો.

કોઈ પણ પ્રકારની દવા લીધા વગર ડાયાબિટીસની સમસ્યાથી મેળવો છુટકારો.


નમસ્કાર મિત્રો, આજના આર્ટીકલમાં વાત કરવાના છીએ ડાયાબિટીસની સમસ્યાથી છુટકારો મેળવવાના અસરકારક ઘરેલું આયુર્વેદિક ઉપાયો વિષે. આજના સમયમાં ડાયાબિટીસની સમસ્યા મોટી ઉમરના લોકોથી માંડીને બાળકોમાં પણ જોવા મળે છે. આ એક એવી સમસ્યા છે જેની સમયસર સારવાર કરવી અનિવાર્ય બને છે નહિતર જીવનજોખમી સાબિત થઇ શકે છે.


ડાયાબીટીસ એક ખતરનાક અને ભયંકર રોગ છે, આ સમસ્યાથી પીડિત લોકોએ પોતાના આહારનું સંતુલન જાળવવાની રાખવાની સાથે ગળપણ વાળા ખોરાકનું સેવન ન કરવું જોઈએ. આ સમસ્યામાં લોહીમાં ખાંડનું સ્તર વધવા લાગે છે. આજના સમયમાં ડાયાબીટીસ થવી એક સામાન્ય વાત થઇ ગઈ છે. નાની ઉમરના બાળકોમાં પણ આ સમસ્યા થતી જોવા મળે છે. ચાલો વાત કરીએ ડાયાબિટીસ થવાન કારણો વિષે.


 ડાયાબિટીસ થવાનું કારણ : ડાયાબિટીસ થવાના કારણની વાત કરીએ તો શરીરમાં ગ્લીકોઝને અન્ય કોશિકાઓ સુધો પહોચાડવાનું કામ ઇન્સ્યુલીનનું હોય છે, ડાયાબીટીસના દર્દીના શરીરમાં ઇન્સ્યુલીન બનવાનું બંધ અથવા ઓછુ થઇ જય છે જેના પરિણામે શરીરમાં ગ્લુકોઝ અથવા શુગરનું પ્રમાણ વધવા લાગે છે અને ડાયાબિટીસનો રોગ થાય છે. ચાલો જાણીએ ડાયાબીટીસની સમસ્યાને દુર કરવાના ઘરેલું ઉપાયો વિષે.

મેથી : ડાયાબીટીસની સમસ્યામાં મેથી એક કારગત ઈલાજ સાબિત થાય છે. દરરોજ રાત્રે મેથી દાણાને પાણીમાં પલાળીને સવારે આ મેથી દાણાનું સેવન કરવું અને તે પાણીને પીવાથી ડાયાબીટીસ કંટ્રોલમાં આવી શકે છે. આ ઉપાય દ્વારા ડાયાબિટીસને નિયંત્રણમાં રાખી શકાય છે.

જાંબુ : ડાયાબિટીસની સમસ્યાને કંટ્રોલમાં રાખવા જાંબુ પણ એક સારો ઉપાય માનવામાં આવે છે. જાંબુના ઠળિયામાં જમ્બોલીન નામનું તત્વ હોય છે જે એક ગ્લુકોસાઈટ પદાર્થ છે જે ડાયાબીટીસના દર્દીઓ માટે અમૃત સમાન છે. જાંબુના ઠળિયાને સુકવીને બરાબર સાફ કરીને પીસીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ ને સવાર-સાંજ સેવન કરવાથી ડાયાબીટીસની સમસ્યાથી છુટકારો મળી શકે છે.

કારેલા : ડાયાબીટીસની સમસ્યામાં કારેલાનું સેવન પણ લાભદાયી બને છે. કારેલામાં ચરાન્ટીન નામનું તત્વ હોય છે જે ડાયાબિટીસની સમસ્યામાં ઉપયોગી પોષકતત્વ છે તેનાથી લોહીમાં ભળેલી શર્કરાનું પ્રમાણ ઘટે છે. ડાયાબીટીસના દર્દીઓએ સવારે ખાલી પેટ કારેલાનો રસ પીવાથી ખુબ જ ફાયદો થાય છે.

આમળાં : આમળાં ડાયાબીટીસની સમસ્યાને કંટ્રોલ કરવા એક સારો ઉપાય માનવામાં આવે છે. આમળામાં ક્રોમિયમ નામનું ખનીજ તત્વ હોય છે જે કાર્બોહાઈડ્રેટને નિયંત્રિત કરવામાં મદદરૂપ બનવાની સાથે શરીરને ઇન્સ્યુલીન પ્રત્યે વધુ સક્રિય બનાવે છે. સવારે ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં 2 ચમચી આમળાનો રસ ભેળવીને પીવાથી ડાયાબીટીસની સમસ્યામાં ફાયદો થાય છે.

તજ : રસોડામાં મળતું તજ પણ ડાયાબીટીસમાં ફાયદાકારક સાબિત થાય છે. તજમાં પોલીફેનોલ્સ નામનું એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે જે શરીરમાં ઇન્સ્યુલીનનું પ્રમાણ વધારે છે. જેથી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે. ડાયાબીટીસની સમસ્યામાં ઇન્સ્યુલીનનું પ્રમાણ નિયંત્રણમાં રાખવા માટે તજનું સેવન લાભદાયી બનવાની સાથે ઇન્યુલીન પ્રવૃતિને ઉત્તેજિત કરે છે. હુંફાળા ગરમ પાણીમાં એક ચમચી તજ પાવડર મિક્સ કરીને દિવસમાં એક વાર તેનું સેવન કરવાથી ડાયાબીટીસ સમસ્યામ ફાયદો થાય છે. તજ ગરમ પ્રકૃતિ ધરાવતું હોવાથી યોગ્ય માત્રામાં તેનું સેવન કરવું.

લીમડાની કુપણ : કડવા લીમડાના કુણા કુણા પાનને લીમડાની કુપણ કહેવામાં આવે છે. ડાયાબીટીસની સમસ્યામાં તેનું સેવન કરવાથી તેને દુર કરી શકાય છે. લીમડાની કૂપણને ચાવીને ખાવાથી ખુબ ફાયદો થાય છે.

આમ, આ ઘરેલું ઉપાયો દ્વારા તમે ડાયાબિટીસની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ઉપોયોગી સાબિત થાય અને તમારી બીમારીને દુર કરે. આ જીવન ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી.

Read More »

Apple's iOS16 will be launched, know where iPhone models will get software updates, check list

Apple's iOS16 will be launched, know where iPhone models will get software updates, check list




Apple's latest software iOS 16 is being launched today (September 12). Find out which iPhone models will get updates.

Apple's latest software iOS 16 is being launched today (September 12). With this latest iOS version from the company, the phone will get a separate lock screen, which will come with many personalized features, and will also get a new widget. If you are also an iPhone user, and are waiting for the new update, let's know which iPhone model will get support.

Older iPhone  
Models Apple's new iOS 16 will be available in many older models as well. Which includes iPhone XS, iPhone XS Max, iPhone XR, iPhone X, iPhone 8, iPhone 8 Plus, iPhone SE Gen 2, iPhone SE Gen 3.

iPhone 11
series iPhone 11, iPhone 11 Pro, iPhone 11 Pro Max of this series will get new software update.

iPhone 12 series
iPhone 12, iPhone 12 mini, iPhone 12 Pro, iPhone 12 Pro Max will also get iOS 16 update.

iPhone 13 series 
Apple mobile phones from last year iPhone 13, iPhone 13 mini, iPhone 13 Pro, iPhone 13 Pro Max will get iOS 16 update.

iPhone 14 series 
launched this week iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Max will also be given new iOS Apple's new software iOS 16 update may be already available in all these phones.


    Read More »

    Thursday, 29 September 2022

    Has Instagram account been hacked? First of all do this work, if you know then you will be benefited

    Has Instagram account been hacked? First of all do this work, if you know then you will be benefited




    If you are also a victim of these hackers and your Instagram account is hacked then don't worry. You can easily recover it by following some simple steps.

    Don't worry if your Instagram account has been hacked

    One often hears the news of social media accounts being hacked. Even Instagram users are not immune from this attack. Many Instagram users have been falling prey to these hacker attacks for years. However, Instagram provides its users with the facility to recover their hacked accounts. Sometimes you can recover your account and get access again. If you are also a victim of these hackers and your Instagram account is hacked then don't worry. You can easily recover it by following some simple steps. 

    This is how to report for Instagram account 

    If you think your Instagram account is being used by someone else or has been hacked, change the password immediately. Once the Instagram account is hacked you cannot access it in any way. Because hackers change the password of your account after hacking it. However, there is a way you can report for it. You have to follow these steps to report.

    1. For which you have to ask any of your friends or family members to go to your Instagram profile.
    2. Then you have to click on the Hamburg icon on the right side.
    3. Now click on report option.
    4. Select the Report Account option. 
    5. Now you will see many options. From which you have to select one.
    6. In which you have to give a valid reason for reporting the account. You can choose It's pretending to be someone else.  
    7. Then you have to click on the option of Someone I Know. 
    8. After receiving the report, Instagram will check the profile and contact you for the same. 
    9. Request to access the account by doing this
    10. Hackers can also log out your account and change your password from all the devices they hack your account on. In that case you can request for log in link from Instagram through e-mail.
    11. After opening Instagram, you will see the login screen.
    12. Select the Get help logging in option when the password is changed. 
    13. By doing this, Instagram sends a special link in your inbox. You open the mail and again follow the given directions.
    Read More »

    નાભીમાં હળદર લગાવવાથી શરીરને મળે છે અઢળક ફાયદા, જાણો તેનો ઉપયોગ કરવાની રીત.

    નાભીમાં હળદર લગાવવાથી શરીરને મળે છે અઢળક ફાયદા, જાણો તેનો ઉપયોગ કરવાની રીત.

    દરેક ઘરના રસોડામાં હળદરનો ઉપયોગ જરૂરથી થતો હોય છે, હળદરનો ઉપયોગ આપણે રસોઈ બનાવવા ઉપરાંત આયુર્વેદમાં ઘણા બધા રોગોને દૂર કરવા માટે પણ કરતા હોઈએ છીએ. હળદરમાં ઘણા બધા ઔષધીય ગુણ હોવાથી આપણે તેનું સેવન કરવાથી ઘણી બધી બીમારીને દૂર કરી શકીએ છીએ અને જો પગમાં અંદરનો માર વાગી ગયો હોય તો તેનો લેપ લગાવીને પણ તે બીમારીને દૂર કરી શકીએ છીએ.


    હળદરમાં એન્ટી બેકટેરિયલ ગુણ હોવાના કારણે તે કોઈપણ દુખાવાને આસાનીથી દૂર કરી શકે છે અને તેમાં ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ તથા આયર્ન જેવા તત્વો જોવા મળે છે. તેમાં એન્ટી ઈમ્પ્લેમેન્ટરી ગુણ હોવાના કારણે તે પાચન ક્રિયાથી લઈને ત્વચાની દરેક તકલીફને દૂર કરવાનું કાર્ય કરે છે. પરંતુ આ જ હળદરનો ઉપયોગ જો તમે નાભીમાં લગાવવા માટે કરશો તો તમને તેના ઘણા બધા લાભ જોવા મળશે.

    કઈ રીતે અને ક્યારે નાભીમાં હળદર લગાવવી જોઈએ : તમે રાત્રે અથવા તો દિવસમાં બેથી ત્રણ કલાક સંપૂર્ણ આરામ કરવાના હોવ તેવા સમયે તમારે નાભીમાં હળદર લગાવી જોઈએ. કારણ કે બે થી ત્રણ કલાક સુધી નાભી દ્વારા આ જ હળદર તમારા શરીરને અવશોષિત કરશે અને તમને તેના ગુણ મળશે. નાભીમાં હળદર લગાવવાનો સૌથી સારો સમય રાતનો જ માનવામાં આવે છે.

    નાભીમાં હળદર લગાવતી વખતે હળદરમાં તમે નારિયેળનું તેલ, સરસવનું તેલ મિક્સ કરીને લગાવી શકો છો. કારણ કે આમ કરવાથી હળદરના ગુણ વધુ કાયદાકારક થઈ જાય છે. અને તેની સાથે જ પેટની કોઈ પણ સમસ્યા માટે તે ખૂબ જ મદદરૂપ થાય છે. જો તમને વધુ પેટમાં દુખતું હોય તો તમે હળદર લગાવ્યા પછી પેટની સારી રીતે માલિશ કરી શકો છો. ચાલો જાણીએ નાભિમાં હળદર લગાવાના ફાયદા વિષે.

    શરીરમાં રહેલા ઇન્ફેક્શનને દૂર કરે : આજકાલ ખરાબ વાતાવરણના કારણે દરેક વ્યક્તિને શરદી અને ખાંસીની તકલીફ થઈ જાય છે. ત્યારબાદ તેમને વાયરલ તાવ પણ આવી જાય છે અને તેઓ ઇન્ફેક્શનના ભોગ બની જાય છે. હળદરમાં એન્ટી બેક્ટેરિયલ તથા એન્ટી ઇન્ફલેમેન્ટરી ગુણ જોવા મળે છે, અને તે આ પ્રકારની દરેક બીમારી તથા ઇન્ફેક્શનને દૂર કરવાનું ખૂબ જ સારું કાર્ય કરે છે. શરીરમાં રહેલા ઇન્ફેક્શનને દૂર કરવા માટે નાભી ઉપર સરસવનું તેલ તથા હળદર મિક્સ કરીને નાભી ઉપર લગાવવાથી ઇન્ફેક્શનની બીમારી દૂર થાય છે અને શરદી તથા ખાંસીમાં પણ રાહત મળે છે.

    રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે : હળદરમાં રોગો સામે લડવાની શક્તિ હોય છે કારણ કે હળદરમાં એન્ટી બેક્ટેરિયલ તથા એન્ટી ઇન્ફલેમેન્ટરી ગુણ જોવા મળે છે. તેથી આપણે રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવી હોય તો દરરોજ રાત્રે નાભીમાં હળદર લગાવીને સુઈ જવું જોઈએ. આમ કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ તો મજબૂત થશે જ પરંતુ તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે.

    પાચનતંત્ર માટે ખૂબ જ મદદરૂપ : આપણે કંઈ પણ ભોજન કરીએ છીએ તે આપણા શરીરમાં પચવું ખૂબ જ જરૂરી છે અને જો તે ભોજન પચતું નથી તો પાચનતંત્રની તકલીફ ઊભી થાય છે. પાચનતંત્રની તકલીફ ઉભી થવાના કારણે બીજી ઘણી બધી તકલીફ ઊભી થઈ જાય છે આમ હળદર ખૂબ જ સારો ઉપાય છે. હળદરમાં ફાઈબર ખૂબ જ સારી માત્રામાં જોવા મળે છે, અને ભોજન પચાવવા માટે ફાઇબરનો ખૂબ જ મહત્વનું છે. તેથી નાભીની ઉપર હળદર મૂકીને થોડો સમય આરામ કરવાથી પેટમાં દુખાવો તથા શરીરમાં જોવા મળતી ઘણી બધી તકલીફ દૂર થઈ જાય છે.

    પિરિયડ્સ ના દુખાવામાં આરામ આપે : જ્યારે કોઈપણ મહિલા પિરિયડમાં થાય છે ત્યારે તેમને પેઢાના ભાગમાં ખૂબ જ ખેંચાણનો અનુભવ થાય છે, અને અત્યંત દુખાવો થતો હોય છે. નાભી આપણા પેટનો મુખ્ય ભાગ છે અને તે સમયે જો નાભી ઉપર હળદરનો ઉપયોગ કરવામાં આવે તો પિરિયડ્સ ના દુખાવામાં આરામ મળી શકે છે.

    પેટમાં સોજાને અથવા કંઈક વાગ્યું હોય તો આરામ આપે : ઘણી વખત આપણને જમ્યા પછી ખૂબ જ પેટમાં દુખતું હોય છે અને તેના કારણે જ અપચો અને કબજિયાતની સમસ્યા પણ ઊભી થઈ જાય છે. તેવી પરિસ્થિતિમાં નારિયેળના તેલમાં હળદર મિક્સ કરીને તમે નાભી ઉપર લગાવી શકો છો. આમ કરવાથી પેટમાં દુખાવાની સમસ્યા ઓછી થઈ જાય છે અને ત્યારબાદ જો તમને કંઈક વાગી ગયું હોય અથવા તો ઘા પડી ગયો હોય તો તમે તેની ઉપર હળદરનો લેપ લગાવીને તેમાં આરામ મેળવી શકો છો.

    આમ, નાભિમાં હળદર લગાવવાથી ખુબ જ ફાયદો થાય છે. આ ઉપયોગી માહિતીને જરૂર શેર કરવા વિનંતી..

    Read More »

    દૂધમાં આ વસ્તુ ઉમેરીને પીશો તો ક્યારેય નહીં આવે આંખમાં નંબર, હશે તો પણ ઉતરી જશે.

    દૂધમાં આ વસ્તુ ઉમેરીને પીશો તો ક્યારેય નહીં આવે આંખમાં નંબર, હશે તો પણ ઉતરી જશે.



    મિત્રો આંખ આપણા શરીરનું રતન છે. આંખનું જતન કરવું ખૂબ જ જરૂરી છે કારણ કે જો આંખમાં કોઈ પણ પ્રકારની સમસ્યા થાય તો જીવન અંધકારમય બની.

    આજે આપણે આ સુંદર દુનિયાને જોઈ શકીએ છીએ તો તેનું કારણ આંખ છે જો આંખ ન હોય અથવા તો નબળી હોય તો વ્યક્તિને ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે.

    પરંતુ આજના સમયમાં જે રીતે ટેકનોલોજી ની વસ્તુઓ નો ઉપયોગ વધી રહ્યો છે તેના કારણે લોકોને આંખ નબળી પડતી જાય છે. આધુનિક ઉપકરણોનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાથી આંખમાં નંબર ઝડપથી આવી જાય છે.

    અનેક લોકો એવા હોય છે જેમને કલાકો સુધી કોમ્પ્યુટર કે લેપટોપ પર બેસીને કામ કરવાનું હોય છે. આ સિવાય કેટલાક લોકો મોબાઇલ પર વધારે સમય પસાર કરતા હોય છે.

    આ બંને સ્થિતિમાં આંખની ખૂબ જ તકલીફ પડે છે અને ધીરે ધીરે આંખ નબળી પડવા લાગે છે. આજે તમને એવા કેટલાક અસરકારક ઉપાયો જણાવીએ જેને કરવાથી તમે આંખમાં નંબર આવવાની તકલીફ દૂર કરી શકો છો.

    મોબાઈલ લેપટોપ કમ્પ્યુટર જેવા ઉપકરણોમાંથી ખાસ પ્રકારના કિરણો નીકળે છે જે આંખને ગંભીર નુકસાન કરે છે. તેવામાં જો તમે અહીં દર્શાવેલા ઉપાયોની મદદ લેશો તો વધતી ઉંમરે પણ આંખ નબળી નહીં પડે અને તમને નંબર પણ નહીં આવે.

    આંખની નબળાઈ દૂર કરવા માટેના આ ઉપાય એકદમ અસરકારક છે. જોકે આંખના નંબર માટે જ નહીં પરંતુ આંખની અન્ય કેટલીક સમસ્યાઓમાં પણ આ ઉપાયો અજમાવી શકાય છે જેમકે આંખમાં દુખાવો થવો, આંખમાં બળતરા થવી, આંખમાંથી પાણી પડવું વગેરે.

    ઘણા લોકો એવા પણ હોય છે જે સવારે જાગે એટલી એની આંખ સોજેલી જ હોય છે અથવા તો એકદમ લાલ હોય છે. આંખને લગતી આ બધી જ સમસ્યાઓને દૂર કરવા માટે આ ઉપાય કરી શકાય છે.

    તેના માટે એક ચૂર્ણ ઘરે બનાવી આ ચૂર્ણ બનાવવા માટે 50 ગ્રામ બદામ, 50 ગ્રામ વરીયાળી અને 50 ગ્રામ સાકર લઈને બરાબર વાટી લેવી. હવે આ ચૂર્ણની એક ચમચી એક ગ્લાસ દેશી ગાયના દૂધમાં ઉમેરી દેવું.

    આ રીતે રોજ સવારે અને સાંજે એક એક ગ્લાસ દૂધ પી લેવું. સવારે ભૂખ્યા પેટે અને રાત્રે સુતા પહેલા આ દૂધ પીવાથી લાભ થાય છે. જો તમે નિયમિત રીતે આ દૂધ પીઓ છો તો આંખની સમસ્યાઓ સતાવતી નથી. તેનાથી આંખની દ્રષ્ટિની ક્ષમતા મજબૂત થાય છે.
    Read More »

    ખાલી 30 જ મિનિટમાં તમારા પેટનો વર્ષો જૂનો કચરો કરો સાફ ને સાથે જાણો કબજિયાતનું વિજ્ઞાન.

    ખાલી 30 જ મિનિટમાં તમારા પેટનો વર્ષો જૂનો કચરો કરો સાફ ને સાથે જાણો કબજિયાતનું વિજ્ઞાન.


    મિત્રો આયુર્વેદ એવું કહે છે કે બધા જ રોગોનું મૂળ પેટ છે. મિત્રો ગુજરાતીમાં એક કહેવત છે કે પેટ સભા તો હર રોગ દફા. જો મિત્રો પેટ સાફ ન થાય અને આંતરડામાં કચરો ભરાયેલો રહે તો પાછલી જિંદગીમાં ખૂબ જ મોટી પરેશાની નો સામનો કરવો પડે છે તો આજના આ લેખમાં અમે તમને પેટ સંબંધિત કેટલાક ઉપચાર જણાવવાના છે.



    મિત્રો આયુર્વેદ ત્રણ સિદ્ધાંતો પર ચાલે છે એક વાત, પીત અને કફ. મિત્રો જ્યારે આપણા શરીરમાં વાત પિત્ત અને કફ નું અસંતુલન થાય છે. ત્યારે કોઈ ને કોઈ રોગ આપણા શરીરમાં પ્રવેશ કરે છે. મિત્રો કબજિયાતની બીમારી 90% વાયુ પ્રકોપથી થતો હોય છે.

    આયુર્વેદ કહે છે કે કફ નું સ્થાન મોઢામાં છે અને પિત નુ સ્થાન આપણી હોજરીમાં છે. મિત્રો જ્યારે જ્યારે વાયુ પોતાના સ્થાન પર થી ચલિત થઈ અને કુપિત થાય ત્યારે મોટા આંતરડાના પાણીને કુપિત થયેલો વાયુ આ પાણી ને સુકવી નાખે છે. અને આપણે મળ પથ્થર જેવો કઠણ થઈ જાય છે.

    આના લીધે આપણું પેટ રોજેરોજ સાફ થતું નથી. અને આના લીધે અનેક પ્રકારની બીમારીઓ પણ થતી હોય છે. અને આ કારણથી જ હાલના સમયમાં મોટાભાગના લોકો કબજિયાત ની બીમારીથી પીડાય છે. મિત્રો વર્ષોથી આપણા આંતરડાંમાં રહેલા કચરો જો સાફ ન થાય તો આપણે કબજિયાત જેવી મોટી મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે.

    અને મિત્રો હાલના સમયમાં દરેક વ્યક્તિને કબજિયાતની સમસ્યા રહેતી હોય છે મિત્રો આ ભાગદોડવાળી જિંદગીમાં અને પૌષ્ટિક આહાર ની કમીના કારણે કબજિયાત ઘણા લોકોને જોવા મળે છે મિત્રો આજના આ લેખમાં અમે તમને એક ઉપાય બતાવીશું જે ઉપાય કરવાથી ફક્ત ૩૦ મીનીટ માં વર્ષો જૂનો કચરો આંતરડામાં જમા થયેલ હશે તે દૂર થઈ જશે.



    આ ઉપાય કરવા માટે સૌપ્રથમ તમે એક ગ્લાસ જેટલું મલાઈ કાઢી ને ગરમ કરેલું દૂધ લેવાનું છે. ત્યારબાદ એરંડીયા તેલ ની એક ચમચી આ ગરમ કરેલા દૂધમાં નાખવાની છે. મિત્રો આપને જાણીને નવાઈ લાગશે પરંતુ ચરક ઋષિ એ એરંડીયા તેલ ને આયુર્વેદમાં ખૂબ જ મહત્વનું સ્થાન આપ્યું છે અને 80 થી પ્રકારના વાયુથી થતા રોગો આ તેલથી દૂર થાય છે.

    એટલા માટે મિત્રો એક ગ્લાસ ગરમ દૂધમાં એક ચમચી એરંડિયું તેલ ઉમેરીને સવારે નરણા કોઠે તેનું સેવન કરવાનું છે. મિત્રો આ ઉપાયની અસર તમને ફક્ત ૩૦ મીનીટ માં જોવા મળશે. મિત્રો આ ઉપાય કરવાથી તમારા આંતરડામાં ચોટેલો બધો જ કચરો જુલાબ દ્વારા બહાર નીકળી જશે.

    પરંતુ મિત્રો આ ઉપાય તમારે અઠવાડિયામાં ફક્ત એક જ વાર કરવાનો છે. મિત્રો ત્યાર બાદ તમારે એક બીજો ઉપાય કરવાનો છે . આ ઉપાય કરવા માટે તમારે બજાર માંથી ત્રિફળાનું ચૂર્ણ લાવવાનું છે. ત્યારબાદ એક ગ્લાસ પાણી ગરમ કરીને અડધું પાણી રહે ત્યારે તેને ગરણી થી ગરી લેવાનું છે,

    ત્યાર બાદ આ પાણી મા ત્રિફળા નું ચૂર્ણ અને એરંડિયા નું તેલ ઉમેરીને સવારે તેનું સેવન કરવાનું છે મિત્રો આ ઉપાય કરવાથી તમારા આંતરડામાં ચોટેલો બધો જ કચરો દૂર થશે અને કબજિયાત ની બિમારી મા ખુબ જ ફાયદો થશે. અને પેટની સમસ્યા માથી ખુબ જ રાહત મળશે.

    જો તમે આવા જ અવનવા ઘરેલુ ઉપચારની જાણકારી મેળવવા માગતા હોય તો  સૌથી નીચેનું Follow બટન દબાવીને અમારા બ્લોગને Like કરી લો. અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ ઉપયોગી માહિતી અવશ્ય Share કરો…. Share કરો… ધન્યવાદ.
    Read More »

    સવારે ઉઠ્યા પછી વાસી મોઢે ત્રણ દિવસ સુધી ખાઈ લો આ ખાસ વસ્તુ, જિંદગીભર નહીં બનો કોઈ રોગનો શિકાર.

    સવારે ઉઠ્યા પછી વાસી મોઢે ત્રણ દિવસ સુધી ખાઈ લો આ ખાસ વસ્તુ, જિંદગીભર નહીં બનો કોઈ રોગનો શિકાર.


    દોસ્તો આજના આ વિશેષ લેખમાં અમે તમને કલોંજીના બીજના ફાયદાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તેનો ઉપયોગ કરવાથી તમે ઘણી બીમારીઓને દૂર કરી શકો છો.લોકો તેને કાળું જીરું તરીકે પણ ઓળખે છે. જો તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે.

    આર્યુવેદ માં કહેવામાં આવ્યું છે કે કલોંજીનો ઉપયોગ કરીને મૃત્યુ સિવાય બધી જ બીમારીઓ દૂર કરી શકાય છે. વળી તેનાથી કોઈ આડઅસર પણ થતી નથી. તો ચાલો આપણે જાણીએ કે કલોંજીના ઉપયોગથી કંઈ બીમારીઓ દૂર કરી શકાય છે.



    સૌથી પહેલા આપણે જાણીએ કે કલોંજી ના બીજ કેવી રીતે ખાવા જોઈએ. આ માટે સૌથી પહેલા રાતે સૂતી વખતે થોડીક માત્રામાં તેના બીજા લઈને પાણીમાં પલાળી રાખો. હવે સવારે ઉઠ્યા બાદ બ્રશ કર્યા પહેલા તેનું સેવન કરી લો. આનાથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે.

    જો તમે દરરોજ કલોંજીના બીજનું સેવન કરો છો તો તેના લીધે ખરાબ કોલેસ્ટ્રોલ નો અંત આવે છે અને સારા કોલેસ્ટ્રોલ માં વધારો કરી શકાય છે. જેના લીધે લોહી જામી જવું કે નસ બ્લોકેઝ નો સામનો કરવો પડતો નથી. જેનાથી હાર્ટ એટેક ની સમસ્યાથી કાયમી રાહત મળી જાય છે.

    જો તમે ડાયાબિટીસ રોગનો શિકાર છો તો તમારે કલોંજીના બીજનું સેવન કરવું જોઈએ. તેનાથી બ્લડ સુગર લેવલ કાબૂમાં રહે છે અને તમને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીનો શિકાર બનતા નથી. આ સાથે તેના સેવનથી ઇન્સ્યુલીન નું પ્રમાણ વધારી શકાય છે. જેનાથી તમે ઘણી બીમારીઓને આરામથી દૂર કરી શકો છો.

    જો તમારા હાડકા નબળા થઇ ગયા છે તો પણ તમે કલોંજીનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં તેમાં કેલ્શિયમ મળી આવે છે, જે હાડકાને મજબૂત કરવા માટે પૂરતા પોષક તત્વો આપે છે. તેનાથી તમારા હાડકાની સાથે સાથે દાંત પણ મજબૂત બને છે.

    જો તમારા પેટમાં હંમેશા દુઃખાવો, કબજિયાત, એસિડિટી, ગેસ અને અપચો જેવી સમસ્યા રહેતી હોય તો પણ તમે ભોજનમાં કલોંજી બીજ ઉમેરવા જોઈએ.

    તેનાથી તજતા સ્વાસ્થયને નુકસાન થશે નહીં. વળી તેનાથી પાચન શક્તિમાં પણ વધારો થશે. જો તમને મોઢામાં વારંવાર ચાંદા પડી જતા હોય તો પણ આ ઉપાય એકદમ કારગર છે.

    જો તમારા શરીરમાં પથરીની સમસ્યા છે અને ઘણી દવાઓ ખાધા પછી પણ બહાર નીકળી શકતી નથી તો તમારે સવારે ખાલી પેટ કલોંજીના બીજનું સેવન કરવું જોઈએ.

    તેનાથી શરીરમાં ક્ષાર સ્વરૂપે જામી ગયેલી પથરી બહાર નીકળી જાય છે. તેનાથી શરીરમાં પથરી નાની હોય તો તે પેશાબ વાટે બહાર નીકળી જાય છે.

    જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું Follow બટન દબાવીને બ્લોગને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.
    Read More »