Search This Website

Monday 5 June 2023

વરસાદ અને વાવાઝોડાં ને લઈને અંબાલાલ પટેલે કરી ભયકંરમાં ભંયકર આગાહી

વરસાદ અને વાવાઝોડાં ને લઈને અંબાલાલ પટેલે કરી ભયકંરમાં ભંયકર આગાહી


અંબાલાલ પટેલે કરી ભયકંરમાં ભંયકર આગાહી

અંબાલાલ પટેલે કરી ભયકંરમાં ભંયકર આગાહી : હાલ ગુજરાતના ખેડુતો ચોમાસુ ક્યારે બેસે તેની રાહ જોઈ રહ્યા છે, પરંતુ બીજી બાજુ અરબી સમુદ્રમાં વાવાઝોડા સક્રિય થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. આ સિવાય બંગાળની ખાડીમાં પણ વાવાઝોડું સક્રિય થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

અહીં અમે તમને જણાવી દઈએ કે જો બંગાળની ખાડી અથવા તો અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તો તેની સીધીજ અસર ગુજરાતના હવામાન પર અસર થતી હોય છે.

અંબાલાલ પટેલે કરી ભયકંરમાં ભંયકર આગાહી

જેમ તમે જાણો છો અને તમે ઉપર વાંચ્યું છે કે હવામાનની માહિતી મેળવવી ખૂબ જ સરળ છે. આવતીકાલે હવામાન કેવું રહેશે તે તમે સરળતાથી જાણી શકો છો, આ માટે હવામાન. કોમના અહેવાલ મુજબ, હવામાનનો ગ્રાફ બતાવવામાં આવ્યો છે જેમાં આવી જગ્યા બતાવવામાં આવી છે


જ્યાં હવામાનમાં વધુ ફેરફાર જોવા મળે છે, જો તમે અહીં ગુજરાતના હવામાનની માહિતી વિશે સર્ચ કરો છો , તો તમારે ગુજરાતને અહીં સ્થાન પર મૂકવું પડશે અથવા તમારે અહીં સર્ચ કરવું પડશે , આજે નવી ગુજરાતમાં હવામાન કેવું રહેશે અથવા તમે અહીં શોધશો કે આવતીકાલે ગુજરાતમાં હવામાન કેવું રહેશે ?

આ પછી, તમને આવતીકાલની હવામાન માહિતી વિશે અહીં અપડેટ કરવામાં આવશે અને તમને તેના વિશે અહીં જાણ કરવામાં આવશે. રાજ્યમાં અત્યારે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આવા સમયે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બે – બે વાવાઝોડા સક્રિય થવાની આગાહીઓ કરતા લોકોમાં ફફડાટ મચી ગયો છે.

હાલ અંબાલાલ પટેલ ની આગાહી પ્રમાણે અરબ સાગરમાં 3 જુનથી લઈને તારીખ 7 જૂન વચ્ચે વાવઝોડું સક્રિય થાય તેવી સંભાવનાઓ વર્તાઈ રહી છે. અને બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ તારીખ 7 જુનથી લઈને તારીખ 10 જૂનની આસપાસ વાવાઝોડું સક્રિય થાય તેવી શક્યતાઓ રહેલી છે.

ગુજરાતના ઈતિહાસમાં આવું ક્યારેય નથી થયું

અંબાલાલ પટેલે કહ્યું છે કે અરબી સમુદ્રમાં વાવઝોડું સક્રિય થશે અને બંગાળના ઉપસાગરમાં પણ વાવઝોડું સક્રિય થવાનું અનુમાન છે. બંને વાવાઝોડા એક સાથે ચાલી શકે નહીં, પરંતુ વિશિષ્ટ સ્થિતિ જોવા મળી શકે છે.

અરબી સમુદ્રમાં 3થી 7 જૂન વચ્ચે વાવઝોડું સક્રિય થશે અને બંગાળની ખાડીમાં 7થી 10 જૂન આસપાસ વાવાઝોડું સક્રિય થશે. વાવઝોડું મૃગશીર્ષ નક્ષત્રમાં જોર પકડશે. આવું ક્યારે બન્યું નથી, પહેલી વખત આવું બનશે અને વિશિષ્ટ સ્થિતિ જોવા મળશે.

તેઓના જણાવ્યા અનુસાર વાવાઝોડું એ મૃગશીર્ષ નક્ષત્રમાં જોર પકડે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. હવા માં સર્જાયેલા દબાણના લીધે બે વાવાઝોડા સક્રિય થઇ રહ્યા છે. આ વાવાઝોડાના લીધે તારીખ 7 જુનથી લઈને 11 જૂનના સમય ગાળા વચ્ચે વરસાદ પડે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. તારીખ 8 જુનથી લઈને 10 જૂનમાં ભારે થી અતિ ભારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

ગુજરાતમાં અંબાલાલ પટેલે કરી વરસાદ ની આગાહી

અંબાલાલ પટેલની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતમાં 9 જુલાઈથી વરસાદ શરૂ થશે, ત્યારબાદ 11 થી 12 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદ પડશે, ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે.
ઉત્તર ગુજરાતમાં 4 ઈંચથી વધુ વરસાદની સંભાવના છે. તો વડોદરા, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદ ની આગાહી છે. પાટણ અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ ની આગાહી છે.

આ સાથે રાજ્યના હવામાન વિભાગે વરસાદ ની આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદ પાછો ખેંચાયા બાદ જો આ વખતે વરસાદ નહીં પડે તો અન્ય ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ગુજરાતમાં વરસાદના સમાચાર સામે આવ્યા છે. હવે ફરી બંગાળમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદની શક્યતા વધી ગઈ છે.