રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા વિવિધ 219 જગ્યાઓ માટે ભરતી જાહેર,સતાવાર વેબસાઇટ https://www.rmc.gov.in/ પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે,અરજી કરવાની છેલ્લી તારીખ 10/01/2024
રાજકોટ : RMC recruitment 2023 : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા વિવિધ 219 જગ્યાઓ માટે ભરતી જાહેર,સતાવાર વેબસાઇટ https://www.rmc.gov.in/ પર ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઇ છે, RMC Bharti 2023 |
Official website : https://www.rmc.gov.in/
Total Vacancies: 219
છેલ્લી તારીખ : 10/01/2024
RMC Recruitment 2023
રાજકોટ મહાનગરપાલિકાની જુદા-જુદા સંવર્ગની જગ્યા ભરવા માટે નીચે મુજબની વિગતે કેટેગરી વાઈઝ ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.rmc.gov.in પર તા.૨૧/૧૨/૨૦૨૩ થી તા.૧૦/૦૧/૨૦૨૪(૨૩.૫૯ કલાક) સુધીમાં લોગીન કરી અરજી કરવાની રહેશે. તેમજ ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તા.૧૦/૦૧/૨૦૨૪(૨૩.૫૯ કલાક) સુધીની રહેશે.
RMC ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું?
આ માટે ઉમેદવારોએ https://www.rmc.gov.in/ વેબસાઈટ પર અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://www.rmc.gov.in/ વેબસાઇટ પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરેરાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC)ની વેબસાઇટ અચુક જોતા રહેવું.
RMC ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ
RMC ભરતીમાં ઉમેદવારોએ તા ૧૦/૦૧/૨૦૨૪ સુધી દરમ્યાન તમારી અરજી ઓનલાઇન કરવાની રહેશે.
Click Here to Apply Online