ગુજરાત પોલીસ ભરતી 2025 – સંપૂર્ણ માહિતી
ગુજરાત રાજ્યમાં સુરક્ષા વિભાગને મજબૂત બનાવવા માટે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા મોટા પાયે ભરતી લાવવામાં આવી રહી છે. આ ભરતી અંતર્ગત પોલીસ કોન્સ્ટેબલ, પી.એસ.આઈ. (Police Sub Inspector) તથા અન્ય પદો માટે કુલ 14,283 જગ્યાઓ ભરવામાં આવશે.
-
સંસ્થા: ગુજરાત પોલીસ વિભાગ
-
કુલ જગ્યાઓ: 14,283
-
પોસ્ટનું નામ: પોલીસ કોન્સ્ટેબલ, પી.એસ.આઈ. અને અન્ય
-
અરજીની રીત: ઓનલાઈન
ભરતીની પ્રક્રિયા ઓગસ્ટ – સપ્ટેમ્બર 2025 દરમિયાન શરૂ થશે અને આખી પ્રક્રિયા સપ્ટેમ્બર 2026 સુધી પૂર્ણ થશે.
✅ પાત્રતા (Eligibility)
-
ઉંમર મર્યાદા: 18 થી 33 વર્ષ (શ્રેણી પ્રમાણે છૂટછાટ મળશે)
-
શૈક્ષણિક લાયકાત: ધોરણ 12 પાસ અથવા સમકક્ષ ક્વોલિફિકેશન ફરજિયાત
💰 અરજી ફી
શ્રેણી | ફી |
---|---|
General / OBC | ₹100 |
SC / ST / PwD | ફી નહીં |
🏃 પસંદગી પ્રક્રિયા
ગુજરાત પોલીસની ભરતી ચાર તબક્કામાં થશે:
-
લખિત પરીક્ષા
-
શારીરિક ક્ષમતા કસોટી (PET/PMT)
-
દસ્તાવેજ ચકાસણી
-
મેડિકલ પરીક્ષા
📅 અગત્યની તારીખો
તબક્કો | તારીખ |
---|---|
પ્રથમ તબક્કાની લેખિત પરીક્ષા | મે 2025 |
પ્રથમ તબક્કાની પ્રક્રિયા પૂર્ણ | જુલાઈ 2025 |
બીજો તબક્કો શરૂ | ઓગસ્ટ – સપ્ટેમ્બર 2025 |
આખરી પ્રક્રિયા પૂર્ણ | સપ્ટેમ્બર 2026 |
📥 કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા
લોકરક્ષક (કોન્સ્ટેબલ) અથવા PSI પરીક્ષા માટે કોલ લેટર મેળવવા માટે નીચેના પગલાં લો:
-
સૌપ્રથમ ઓજસ ગુજરાતની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
-
હોમપેજ પર “Call Letter” વિભાગ પસંદ કરો.
-
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા જાહેર કરાયેલ લિંક પર ક્લિક કરો – જેમ કે “લોકરક્ષક/PSI Call Letter 2025”.
-
તમારું કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ વગેરે વિગતો દાખલ કરો.
-
“Download” પર ક્લિક કરો, ત્યાર બાદ તમારું કોલ લેટર PDF સ્વરૂપમાં ઉપલબ્ધ થશે.
-
તેને ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી રાખો.
નોંધ:
લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા 15 જૂન 2025ના રોજ યોજાશે. કોલ લેટર 7 જૂન 2025ના બપોરે 1 વાગ્યાથી ડાઉનલોડ માટે ઉપલબ્ધ થશે.
📌 આ ભરતીની વધુ માહિતી અને નિયમિત અપડેટ્સ માટે ઓજાસની સત્તાવાર વેબસાઈટ પર નજર રાખો.
લોકરક્ષકની લેખિત પરીક્ષાની Provisional Answer Key link
Provisional Answer Key : અહીં ક્લિક કરો
Call letter Download Link
OJAS પરથી કોલ લેટર ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
અરજી કરતી વખતે આપેલા મોબાઈલ નંબર અને જન્મતારીખનો ઉપયોગ કરીને કન્ફર્મેશન નંબર જાણવા માટે: અહિં ક્લિક કરો
OTP (વન ટાઈમ પાસવર્ડ) વગર કન્ફર્મેશન નંબર શોધવા માટે: અહીં ક્લિક કરો
નોટીફીકેશન: અહીં ક્લિક કરો
કોલલેટર ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો
Police Constable Question Paper
પેપર ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો
LRD Answer Key by Pathdarshak Team. : અહીં ક્લિક કરો
ગણિત રિઝનિંગ પેપર સોલ્યુશન PDF by Niraj bharwad : અહીં ક્લિક કરો
કરંટ અફેર પેપર સોલ્યુશન PDF by gpsc express : અહીં ક્લિક કરો
OMR ડાઉનલોડ કરવા માટે : અહીં ક્લિક કરો
Gujarat Police Recruitment 2025 મહત્વની લિંક